Gokulno Govaliyo Lyrics in Gujarati | ગોકુળનો ગોવાળીયો લિરિક્સ ગુજરાતીમાં

Gokulno Govaliyo
Singer : Kirtidan Gadhvi & Jignesh Barot
Lyrics : Kavi KDan , Music : Ravi - Rahul
Label : Kirtidan Gadhvi Official
 
Gokulno Govaliyo Lyrics in Gujarati
| ગોકુળનો ગોવાળીયો લિરિક્સ ગુજરાતીમાં 
 
હે કાન ગોકુળ તે ગામનો ગોવાળિયો
હે કાન ગોકુળ તે ગોમનો ગોવાળિયો,
તું મારો દ્વારકાનો નાથ
હો કાન ગોકુળ તે ગોમનો ગોવાળિયો,
તું મારો દ્વારકાનો નાથ

હે કેમ ભુલી ગયો ભગવાન રે
હે મારો દ્વારકાનો નાથ
કેમ ભુલી ગયો ભગવાન રે
હે મારો દ્વારકાનો નાથ

હે ગોકુળ તે ગામનો ગોવાળિયો
તું મારો દ્વારકાનો નાથ
હો હો કોન ગોકુળ તે ગોમનો ગોવાળિયો
હે મારો દ્વારકાનો નાથ

હે ગોકુળ તે ગામમાં ગાયુ ચરાવતો
ગાયુ ચરાવતો ને ભેળો ભેળો હાલતો
હો ભુલી ગયો ભાઈબંધી અમે નથી ભુલીયા
મોટા મોટા મેલોમાં તું મોજ માણતો

હે તું છો નંદ રે જશોદાનો લાલ રે,
તું છો નંદજશોદાનો લાલ રે
હે મારો દ્વારકાનો નાથ
હે કાન ગોકુળ તે ગામનો ગોવાળિયો,
હે મારો દ્વારકાનો નાથ
હો કાન ગોકુળ તે ગોમનો ગોવાળિયો,
હે મારો દ્વારકાનો નાથ

યમુનાના કાંઠે તું રાહડે રમાડતો,
રાહડે રમાડતો ને વાંહળી વગાડતો
હે ઘેલું કર્યું ગોકુળને ઘેલી કરી ગોપીયુ,
ઘેલા કીધા રે તે તો ગોપ ને ગોવાળિયા

હે તું છો રાધા ના હૈયા નો હાર રે
તું છો રાધા ના હૈયા નો હાર રે
હે મારો દ્વારકાનો નાથ

હે કોન ગોકુળ તે ગોમનો ગોવાળિયો,
તુ મારો દ્વારકાનો નાથ
હો હો કાન ગોકુળ તે ગામનો ગોવાળિયો,
હે મારો દ્વારકાનો નાથ
હે કોન ગોકુળ તે ગામનો ગોવાળિયો,
હે મારો દ્વારકાનો નાથ 

 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »