Dakla Vage Che Lyrics in Gujarati | ખોડિયાર ખબરું લેજો લિરિક્સ ગુજરાતીમાં

Dakla Vage Che - Shital Thakor & Ashok Thakor
Singer : Shital Thakor & Ashok Thakor
Lyrics : Ramesh Vachiya
Music : Ajay Vagheshwari & Sunil Vagheshwari
Label : Pop Skope Music 
 
Dakla Vage Che Lyrics in Gujarati
| ખોડિયાર ખબરું લેજો  લિરિક્સ ગુજરાતીમાં 
 
હે માંના હોના રૂપાના ડાક કે ડાકલા વાગે છે
એ ધુણો ધુણો દેવી આજ ધુણો કે ડાકલા વાગે છે
માંના હોના રૂપાના ડાક કે ડાકલા વાગે છે

માં વેળા બની આજ ધુણવાની
દેવી જુની વાતો આજ કરવાની
માં વેળા બની આજ ધુણવાની
દેવી જુની વાતો આજ કરવાની

માંના હોના રૂપાના ડાક કે ડાકલા વાગે છે
માંના હોના રૂપાના ડાક કે ડાકલા વાગે છે

એ ઘુઘરિયા ઢોલ વાગે તારા રે મઢડે
બોલ મારી માતા તારી ફરિયાદ હોંભળે
ઘુઘરિયા ઢોલ વાગે તારા રે મઢડે
બોલ મારી માતા તારી ફરિયાદ હોંભળે

એ મારા ગુના હોય એ ગાતી જા
વેળા બની છે થોડું કેતી જા
મારા ગુના હોય એ ગાતી જા
વેળા બની છે થોડું કેતી જા

માંના હોના રૂપાના ડાક કે ડાકલા વાગે છે
માંના હોના રૂપાના ડાક કે ડાકલા વાગે છે 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »