Khabaru Lejo - Gaman Santhal & Kinjal Rabari
Singer - Gaman Santhal & Kinjal Rabari
Lyrics - Manu Rabari , Music - Mayur Nadiya
Label : VM DIGITAL
Singer - Gaman Santhal & Kinjal Rabari
Lyrics - Manu Rabari , Music - Mayur Nadiya
Label : VM DIGITAL
Khabaru Lejo Lyrics in Gujarati
| ખોડિયાર ખબરું લેજો લિરિક્સ ગુજરાતીમાં
હે ત્રિશુલ તાણ્યાં તાંતણિયાનાં તીરે હો માં
ખમકારે ખોડિયાર ખબરું લેજો
ત્રિશુલ તાણ્યાં તાંતણિયાનાં તીરે હો માં
ખમકારે ખોડિયાર ખબરું લેજો
હે શોભે કાળી કાબળિયું શિરે હો માં
શોભે કાળી કાબળિયું શિરે હો માં
ખમકારે ખોડિયાર ખબરું લેજો
ત્રિશુલ તાણ્યાં તાંતણિયાનાં તીરે હો માં
ખમકારે ખોડિયાર ખબરું લેજો
ખમકારે ખોડિયાર ખબરું લેજો
હો તમે ગોહિલવાડ ગવરાયું હો માં
ખમકારે ખોડિયાર ખબરું લેજો
હો તમે ગોહિલવાડ ગવરાયું હો માં
ખમકારે ખોડિયાર ખબરું લેજો
હે રૂડી રાજપરે ફરકે ધજાયું હો માં
રૂડી રાજપરે ફરકે ધજાયું હો માં
ત્રિશુલ તાણ્યાં તાંતણિયાનાં તીરે હો માં
ખમકારે ખોડિયાર ખબરું લેજો
ખમકારે ખોડિયાર ખબરું લેજો
ખમકારે ખોડિયાર ખબરું લેજો
ત્રિશુલ તાણ્યાં તાંતણિયાનાં તીરે હો માં
ખમકારે ખોડિયાર ખબરું લેજો
હે શોભે કાળી કાબળિયું શિરે હો માં
શોભે કાળી કાબળિયું શિરે હો માં
ખમકારે ખોડિયાર ખબરું લેજો
ત્રિશુલ તાણ્યાં તાંતણિયાનાં તીરે હો માં
ખમકારે ખોડિયાર ખબરું લેજો
ખમકારે ખોડિયાર ખબરું લેજો
હો તમે ગોહિલવાડ ગવરાયું હો માં
ખમકારે ખોડિયાર ખબરું લેજો
હો તમે ગોહિલવાડ ગવરાયું હો માં
ખમકારે ખોડિયાર ખબરું લેજો
હે રૂડી રાજપરે ફરકે ધજાયું હો માં
રૂડી રાજપરે ફરકે ધજાયું હો માં
ત્રિશુલ તાણ્યાં તાંતણિયાનાં તીરે હો માં
ખમકારે ખોડિયાર ખબરું લેજો
ખમકારે ખોડિયાર ખબરું લેજો
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon