Dev Amaru Harsiddhi Tame Chho Lyrics in Gujarati | દેવ અમારૂ હરસિધ્ધિ તમે છો લિરિક્સ ગુજરાતીમાં

Dev Amaru Harsiddhi Tame Chho - Pravin Luni
Singer :- Pravin Luni (Charotar King) , Lyrics :- Rajesh(Bhadraniya)
Music :- Vishal Vagheshwari & Sunil Vagheshwari
Label :- Sanjay Patel
 
Dev Amaru Harsiddhi Tame Chho Lyrics in Gujarati
| દેવ અમારૂ હરસિધ્ધિ તમે છો લિરિક્સ ગુજરાતીમાં 
 
હો સાચુ કહું તો માં દુનિયા તમે છો
અરે અરે અરે માવલડી

સાચું કહું તો માં દુનિયા તમે છો
દેવ અમારૂ હરસિધ્ધિ તમે છો
સાચું કહું તો માં દુનિયા તમે છો
દેવ અમારૂ હરસિધ્ધિ તમે છો

અમે ખોળિયું તમારું તમે માવતર અમારું માં
રાજપીપળામાં માડી રાજ ને રજવાડું માડી
સાચું કહું તો માં જીવતર તમે છો
અમારા કુળની કુળદેવી તમે છો

ઓ વેલી પરોઢમાં જો જાગીને તમારો
ફોટો જોયો હોનાનો દાડો ઉગ્યો મારો
વેપાર ધંધો ને મારુ પરિવાર તારો
હું ભલે મોભ ઘરનો પણ તું મારો આશરો

ના પૈસો ના રૂપિયો ના વાલી છે ઝવેરાતો
પ્યારા તારા ચરણ વ્હાલું મઢ જે તમારો માડી
હો સાચું કહું તો માં જીવતર તમે છો
અમારા કુળની કુળદેવી તમે છો

તારી ભક્તિથી દયા ભાવની રે ભાવના
આવે રુદિયે મારા ભાવ ભર્યા ઓરતા
ઓ માં… તારો માથે હાથ મારે વટ પડે બજારમાં
હાચુ એક ભક્ત છે હરસિધ્ધિ નો હજારમાં

ઓ કોયલા ડુંગર વાળી ઉજ્જેન નગરી વાળી
રાજ પીપળામાં તું રાજ કરનારી માડી
સાચું કહું તો માં દુનિયા તમે છો
દેવ અમારૂ હરસિધ્ધિ તમે છો
માં એ માં હરસિધ્ધિ 

 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »