Dil Chirine Batavu Lyrics in Gujarati | દિલ ચીરીને બતાવું લિરિક્સ ગુજરાતીમાં

Ashok Thakor Dil Chirine Batavu - ashok thakor
Singer  : Ashok Thakor , Lyrics  : Pintu Raja
Music : Hardik , Label : Deepika Film's
 
Dil Chirine Batavu Lyrics in Gujarati
| દિલ ચીરીને બતાવું લિરિક્સ ગુજરાતીમાં 
 
હો જિંદગીનાં પુરા મારા દિવસો
જિંદગીનાં પુરા મારા દિવસો
જિંદગીનાં પુરા મારા દિવસો
હવે ચાલુ થઇ ગયા

પોતાના સમજ્યા અમે જેને
પોતાના સમજ્યા અમે જેને
આંખ રોતી કરી ગ્યા

તને એવું હતું કે પ્રેમ નથી કરતો
તને એવું હતું કે પ્રેમ નથી કરતો
ભરોસો ના હોય તો
દિલ ચીરી ને બતાવું
નામ લખેલું બતાવું

જિંદગીનાં પુરા મારા દિવસો
જિંદગીનાં પુરા મારા દિવસો
હવે ચાલુ થઇ ગયા
હવે ચાલુ થઇ ગયા

તારો પ્રેમ પામવા માની મેતો મોનતા
અધૂરા રહી ગ્યા મારા ઓરતા
સપના મારા પુરા ના તે કર્યા
અરમાન રાખમાં તે રોળ્યાં

નથી હવે કોઈ મરવાનો રસ્તો
સમજી ગઈ તું પ્રેમ મારો સસ્તો
વિશ્વાસ ના હોય તો
દિલ ચીરી ને બતાવું
નામ લખેલું બતાવું

જિંદગીનાં પુરા મારા દિવસો
જિંદગીનાં પુરા મારા દિવસો
હવે ચાલુ થઇ ગયા
હવે ચાલુ થઇ ગયા

દિલની વેદના દર્દ દિલ જાણે
પથ્થર દિલ શું જાણે
જુદાઈનું ઝેર જે પ્રેમી એ પીધું છે
જુરી જુરી મોત ને પોકારે

હો કીયા કારણે આજ તું રૂઠી ગઈ
અધૂરી દિલની વાત રે મૂકી ગઈ
વિશ્વાસ ના હોય તો
રડતી આંખોમાં બતાવું
દિલ ચીરીને બતાવું

જિંદગીનાં પુરા મારા દિવસો
જિંદગીનાં પુરા મારા દિવસો
હવે ચાલુ થઇ ગયા

તને એવું હતું કે પ્રેમ નથી કરતો
તને એવું હતું કે પ્રેમ નથી કરતો
ભરોસો ના હોય તો
દિલ ચીરી ને બતાવું
નામ લખેલું બતાવું

દિલ ચીરી ને બતાવું
નામ લખેલું બતાવું. 
  

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »