Maa Taro Modav Chayo - Kinjal rabari
Singer : Kinjal Rabari , Lyrics : Amrat Vayad & Naresh Thakor
Music : Jackei Gajjar , Label : Jannat Video Patan
Singer : Kinjal Rabari , Lyrics : Amrat Vayad & Naresh Thakor
Music : Jackei Gajjar , Label : Jannat Video Patan
Maa Taro Modav Chayo Lyrics in Gujarati
| માં તારો માંડવ છાયો લિરિક્સ ગુજરાતીમાં
હે મોડવ છાયો ભલી ભાતે
અવસર આયો તારો આજે
મોડવ છાયો ભલી ભાતે
અવસર આયો તારો આજે
ઘડીક ઓટો મારવા આવજે
ઘડીક ઓટો મારવા આય ને
આવજે હાક ને હોંકારે
આવજે ડમ્મર મા ડાકે
ઘડીક હાજરી આલવા આય ને
માં હાજરી આલવા આય ને
કાચી કેડનો માંડવ છાંયો
ઘડીક ઘુમરો મારવા આવો
કાચી કેડનો માંડવ છાંયો
ઘડીક ઘુમરો મારવા આવો
એ વેણ વધારો આલવા
માં આવો તમે પાટમાં
થોડીક વાર નવરઇ લો ને
આઈ વેણ વધારો દો ને
મોડવ છાંયો ભલી ભાતે
અવસર આયો તારો આજે
ઘડીક ઓટો મારવા આય ને
ઘડીક ઓટો મારવા આય ને
વેળા બની તારી આય ને
માં ઓટો મારવા આય ને
તોબાનાં કળશ ભરી ગંગા જળ લાયા
આવે સેમોજ હોંભળી ઢોલી પાવડીયા તેડાયા
વિહત મેલડી ને સધી ગોગો આયા
ભડકોહણની સેમોજ માં તમે ના દેખાયા
શૈલેષ ભડકોહણની માડી માં આવો વેલ જોડી
શૈલેષ ભડકોહણની માડી માં આવો વેલ જોડી
આભે ઝમકયા ઘમ્મર ઘૂઘરા
અને આયા માના રથડા
વેળા બની વાંજેન આઈ
મારા રોમનું નોમ લાઈ
મોડવ છાયો ભલી ભાતે
અવસર આયો તારો આજે
ઘડીક ઓટો મારવા આય ને
માડી ઓટો મારવા આય ને
માડી મોડવ માલવા આય ને
ઘડીક ઓટો મારવા આય ને
પાટે આઈ માડી પાટની ધણીયોની
ધૂની ધીજ આપી આખી દુનિયા એ જોણી
ધાર્યા કોમ પુરા પાડે કંકુ રે કપાળી
બોલ્યો બોલ ભોંય ના પડે આલે જયારે તાલી
પરોઢિયે વાગ્યો પાવો હવે તેલ ફૂલ ચઢાવો
પરોઢિયે વાગ્યો પાવો હવે તેલ ફૂલ ચઢાવો
ગોળ ઘી ના પ્યાલા લાવો
કુળની માતા ને આજ પાવો
અમરત વાયડ હારે રેજે
હાકોટે હાજર થાજે
મોડવ છાયો ભલી ભાતે
અવસર આયો તારો આજે
ઘડીક ઓટો મારવા આય ને
માં ઓટો મારવા આય ને
ઘડીક ઓટો મારવા આય ને
માં ઓટો મારવા આય ને.
અવસર આયો તારો આજે
મોડવ છાયો ભલી ભાતે
અવસર આયો તારો આજે
ઘડીક ઓટો મારવા આવજે
ઘડીક ઓટો મારવા આય ને
આવજે હાક ને હોંકારે
આવજે ડમ્મર મા ડાકે
ઘડીક હાજરી આલવા આય ને
માં હાજરી આલવા આય ને
કાચી કેડનો માંડવ છાંયો
ઘડીક ઘુમરો મારવા આવો
કાચી કેડનો માંડવ છાંયો
ઘડીક ઘુમરો મારવા આવો
એ વેણ વધારો આલવા
માં આવો તમે પાટમાં
થોડીક વાર નવરઇ લો ને
આઈ વેણ વધારો દો ને
મોડવ છાંયો ભલી ભાતે
અવસર આયો તારો આજે
ઘડીક ઓટો મારવા આય ને
ઘડીક ઓટો મારવા આય ને
વેળા બની તારી આય ને
માં ઓટો મારવા આય ને
તોબાનાં કળશ ભરી ગંગા જળ લાયા
આવે સેમોજ હોંભળી ઢોલી પાવડીયા તેડાયા
વિહત મેલડી ને સધી ગોગો આયા
ભડકોહણની સેમોજ માં તમે ના દેખાયા
શૈલેષ ભડકોહણની માડી માં આવો વેલ જોડી
શૈલેષ ભડકોહણની માડી માં આવો વેલ જોડી
આભે ઝમકયા ઘમ્મર ઘૂઘરા
અને આયા માના રથડા
વેળા બની વાંજેન આઈ
મારા રોમનું નોમ લાઈ
મોડવ છાયો ભલી ભાતે
અવસર આયો તારો આજે
ઘડીક ઓટો મારવા આય ને
માડી ઓટો મારવા આય ને
માડી મોડવ માલવા આય ને
ઘડીક ઓટો મારવા આય ને
પાટે આઈ માડી પાટની ધણીયોની
ધૂની ધીજ આપી આખી દુનિયા એ જોણી
ધાર્યા કોમ પુરા પાડે કંકુ રે કપાળી
બોલ્યો બોલ ભોંય ના પડે આલે જયારે તાલી
પરોઢિયે વાગ્યો પાવો હવે તેલ ફૂલ ચઢાવો
પરોઢિયે વાગ્યો પાવો હવે તેલ ફૂલ ચઢાવો
ગોળ ઘી ના પ્યાલા લાવો
કુળની માતા ને આજ પાવો
અમરત વાયડ હારે રેજે
હાકોટે હાજર થાજે
મોડવ છાયો ભલી ભાતે
અવસર આયો તારો આજે
ઘડીક ઓટો મારવા આય ને
માં ઓટો મારવા આય ને
ઘડીક ઓટો મારવા આય ને
માં ઓટો મારવા આય ને.
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon