Joi Tasveer Tari - Vikram Thakor
Singer : Vikram Thakor , Lyrics : Darshan Bazigar
Music : Amit Barot , Label : Jhankar Music
Singer : Vikram Thakor , Lyrics : Darshan Bazigar
Music : Amit Barot , Label : Jhankar Music
Joi Tasveer Tari Lyrics in Gujarati
| જોઈ તસ્વીર તારી લિરિક્સ ગુજરાતીમાં
હો જોઈ તસ્વીર તારી આંખ ભરી આવે...(૨)
દિલ ને મારા રડાવે રે મન ને મારા સતાવે રે તડપાવે રે
સાથ તારો છૂટ્યો ને તૂટી રે ગયો હું
ઓ ભગવાન કેમ રૂઠી રે ગયો તું
હો જોઈ તસ્વીર તારી આંખ ભરી આવે...(૨)
હો માગ્યું મોત આવે ના દિલ થી તું ભુલાય ના
કેમ કરી જીવવું મને હમજાય ના
હો રેતી રોજ જોડે ના જાતી દૂર મુજ થી
જુદો ના કરતી મને ક્યારે એના જીવ થી
હો કમી તારી મને આજે મેહસૂસ થાય છે
ઘડી ઘડી દિલ ને તારી ખોટ વર્તાય છે
હો એકલો પડી ને તારી યાદ આવી જાય છે
દિલ નું આ દર્દ હવે કયા સહેવાય છે
જોઈ તસ્વીર તારી આંખ ભરી આવે
હો ભૂલ થઇ મારી માફ કરીદે તું મુજને
સમજી શક્યો ના તારી સાચી પ્રીત ને
હો જેના પર વીતે એકલો જ જાણે
મળશું હવે તને કયાં જન્મારે
હો નશીબ ના ખેલ કેવા આજે હું નોધારો
જુરી જુરી હવે આવ્યો હવે મારવાનો વારો...
દિલ ને મારા રડાવે રે મન ને મારા સતાવે રે તડપાવે રે
સાથ તારો છૂટ્યો ને તૂટી રે ગયો હું
ઓ ભગવાન કેમ રૂઠી રે ગયો તું
હો જોઈ તસ્વીર તારી આંખ ભરી આવે...(૨)
હો માગ્યું મોત આવે ના દિલ થી તું ભુલાય ના
કેમ કરી જીવવું મને હમજાય ના
હો રેતી રોજ જોડે ના જાતી દૂર મુજ થી
જુદો ના કરતી મને ક્યારે એના જીવ થી
હો કમી તારી મને આજે મેહસૂસ થાય છે
ઘડી ઘડી દિલ ને તારી ખોટ વર્તાય છે
હો એકલો પડી ને તારી યાદ આવી જાય છે
દિલ નું આ દર્દ હવે કયા સહેવાય છે
જોઈ તસ્વીર તારી આંખ ભરી આવે
હો ભૂલ થઇ મારી માફ કરીદે તું મુજને
સમજી શક્યો ના તારી સાચી પ્રીત ને
હો જેના પર વીતે એકલો જ જાણે
મળશું હવે તને કયાં જન્મારે
હો નશીબ ના ખેલ કેવા આજે હું નોધારો
જુરી જુરી હવે આવ્યો હવે મારવાનો વારો...
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon