Cham Mari Godi Have Rom Khoya Se
Singer : Rakesh Barot , Lyrics : Vipul Raval & Pravin Raval
Music : Ravi - Rahul , Label : Jhankar Music
Singer : Rakesh Barot , Lyrics : Vipul Raval & Pravin Raval
Music : Ravi - Rahul , Label : Jhankar Music
Cham Mari Godi Have Rom Khoya Se Lyrics in Gujarati
| ચમ મારી ગોડી હવે રોમ ખોયા સે લિરિક્સ ગુજરાતીમાં
હે ચમ મારી ગોડી હવે રોમ ખોયા સે
ચમ મારી ગોડી હવે રોમ ખોયા સે
હે વિખુટા પાડવાની વાત કરી ત્યારે રોયતા
હે વિખુટા પાડવાની વાત કરી ત્યારે રોયતા
મારી હારે જીવવાના સપના તમે જોયાતા
ચમ મારી ગોડી હવે રોમ ખોયા સે
ચમ મારી ગોડી હવે રોમ ખોયા સે
હો જોયા તમને બીજા હારે દિલ તૂટ્યું મારુ એજ દાડે
જોયા તમને બીજા હારે દિલ તૂટ્યું મારુ એજ દાડે
હે પેલી નજરે મારા થી મન મોયાતા
હોમું હસી ને મુખડા મલકાયાતા
હે ચમ મારી ગોડી હવે રોમ ખોયા સે
ચમ મારી ગોડી હવે રોમ ખોયા સે...
હો અમે રાખ્યું એટલું કોઈ ના રાખી શકે
મારા પ્રેમ ની તોલે કોઈ પ્રેમ ના આવી શકે
હો હાજર થઇ જતા અમે તારા સુખે દુઃખે
તને મળી સાયબી મારા હાલ ચોય થી પૂછે
હો હતા અમે તને મોનીતા દગો કરી ને માર્યા જીવતા
હતા અમે તને મોનીતા દગો કરી ને માર્યા જીવતા
હે મારી લોબી ઉંમર માટે તમે દુવા કરતાતા
આખું આયખું મારા નોમે કરવા માંગતતા
હે ચમ મારી ગોડી હવે રોમ ખોયા સે
ચમ મારી ગોડી હવે રોમ ખોયા સે...
હો તારા બડે ની તારીખ હું યાદ રાખતો
બડે તારો આવેને ગિફ્ટ મોંઘી આપતો
હો પોણી ના રેલે જ્યાં બધા લડાવેલા લાડકોડ
રામસીતા જેવી તૂટી અમારી જોડ
હો ફરતા રેશું અમે ગમ માં તારા
બાળ્યા ગોડી તે કાળજા અમારા
ફરતા રેશું અમે ગમ માં તારા
બાળ્યા ગોડી તે કાળજા અમારા
હે મારા માટે નકોડા તમે રેતતા
મને પામવા ની મંનતો તમે રાખતાંતા
હે ચમ મારી ગોડી હવે રોમ ખોયા સે
ચમ મારી ગોડી હવે રોમ ખોયા સે
ચમ મારી ગોડી હવે રોમ ખોયા સે...
ચમ મારી ગોડી હવે રોમ ખોયા સે
હે વિખુટા પાડવાની વાત કરી ત્યારે રોયતા
હે વિખુટા પાડવાની વાત કરી ત્યારે રોયતા
મારી હારે જીવવાના સપના તમે જોયાતા
ચમ મારી ગોડી હવે રોમ ખોયા સે
ચમ મારી ગોડી હવે રોમ ખોયા સે
હો જોયા તમને બીજા હારે દિલ તૂટ્યું મારુ એજ દાડે
જોયા તમને બીજા હારે દિલ તૂટ્યું મારુ એજ દાડે
હે પેલી નજરે મારા થી મન મોયાતા
હોમું હસી ને મુખડા મલકાયાતા
હે ચમ મારી ગોડી હવે રોમ ખોયા સે
ચમ મારી ગોડી હવે રોમ ખોયા સે...
હો અમે રાખ્યું એટલું કોઈ ના રાખી શકે
મારા પ્રેમ ની તોલે કોઈ પ્રેમ ના આવી શકે
હો હાજર થઇ જતા અમે તારા સુખે દુઃખે
તને મળી સાયબી મારા હાલ ચોય થી પૂછે
હો હતા અમે તને મોનીતા દગો કરી ને માર્યા જીવતા
હતા અમે તને મોનીતા દગો કરી ને માર્યા જીવતા
હે મારી લોબી ઉંમર માટે તમે દુવા કરતાતા
આખું આયખું મારા નોમે કરવા માંગતતા
હે ચમ મારી ગોડી હવે રોમ ખોયા સે
ચમ મારી ગોડી હવે રોમ ખોયા સે...
હો તારા બડે ની તારીખ હું યાદ રાખતો
બડે તારો આવેને ગિફ્ટ મોંઘી આપતો
હો પોણી ના રેલે જ્યાં બધા લડાવેલા લાડકોડ
રામસીતા જેવી તૂટી અમારી જોડ
હો ફરતા રેશું અમે ગમ માં તારા
બાળ્યા ગોડી તે કાળજા અમારા
ફરતા રેશું અમે ગમ માં તારા
બાળ્યા ગોડી તે કાળજા અમારા
હે મારા માટે નકોડા તમે રેતતા
મને પામવા ની મંનતો તમે રાખતાંતા
હે ચમ મારી ગોડી હવે રોમ ખોયા સે
ચમ મારી ગોડી હવે રોમ ખોયા સે
ચમ મારી ગોડી હવે રોમ ખોયા સે...
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon