Taari Maari Vibe - Vardan Barot
Singer : Vardan Barot , Music : Manish Bhanushali
Lyrics : Priyal Chauhan , Label : T-Series
Singer : Vardan Barot , Music : Manish Bhanushali
Lyrics : Priyal Chauhan , Label : T-Series
Taari Maari Vibe Lyrics in Gujarati
| તારી મારી વાઇબ લિરિક્સ ગુજરાતીમાં
હો મારી વાત માન બેબી
કે હું તો તારી પાછળ ક્રેઝી
હો મારી વાત માન બેબી
કે હું તો તારી પાછળ ક્રેઝી
નથી કપડા મેચિંગ કરવા
નથી મનડા મેચિંગ કરવા
કુંડળી મેચ નહી થાય તો હાલશે
છતરી ગુણોની વાત ની તું જવા દે
તારી મારી વાઇબ થોડી મેચ થવા દે
હો તારી મારી વાઇબ થોડી મેચ થવા દે
હો જ્યારે તને જોવું મલકાતી
દિલમાં વાગે એક મીઠી કટારી
હો જ્યારે તને જોવું મલકાતી
દિલમાં વાગે એક મીઠી કટારી
કે નજરો હટે ના તારાથી
ઉફ અદાઓ જુદા છે બધાથી
નથી લટકા ઝટકા કરવા
નથી નેન મટક્કા કરવા
તને મળવા બોલાવું તો આવજે
મેકઅપ નહી કરે તો પણ હાલશે
તારી મારી વાઇબ થોડી મેચ થવા દે
હો તારી મારી વાઇબ થોડી મેચ થવા દે
હો પાણીપુરી જેવી તું તો ખાટી મીઠી લાગે
તને જોઈ દિલમાં મારા અરમાન જાગે
હો પાણીપુરી જેવી તું તો ખાટી મીઠી લાગે
તને જોઈ દિલમાં મારા અરમાન જાગે
લચકારી ચાલ તારી મને લલચાવે
તારા નેનો ના તીર હૈયામાં વાગે
નથી વિડીયો કોલ કરવા
નથી સ્નેપચેટ કરવા
જાની કબરીએ હંગાથે આવજે
મારી હારે બે ચુસ્કી લગાવજે
તારી મારી વાઈબ થોડી મેચ થવા દે
હો તારી મારી વાઈબ થોડી મેચ થવા દે
મેચ થવા દે મેચ થવા દે હે
કે હું તો તારી પાછળ ક્રેઝી
હો મારી વાત માન બેબી
કે હું તો તારી પાછળ ક્રેઝી
નથી કપડા મેચિંગ કરવા
નથી મનડા મેચિંગ કરવા
કુંડળી મેચ નહી થાય તો હાલશે
છતરી ગુણોની વાત ની તું જવા દે
તારી મારી વાઇબ થોડી મેચ થવા દે
હો તારી મારી વાઇબ થોડી મેચ થવા દે
હો જ્યારે તને જોવું મલકાતી
દિલમાં વાગે એક મીઠી કટારી
હો જ્યારે તને જોવું મલકાતી
દિલમાં વાગે એક મીઠી કટારી
કે નજરો હટે ના તારાથી
ઉફ અદાઓ જુદા છે બધાથી
નથી લટકા ઝટકા કરવા
નથી નેન મટક્કા કરવા
તને મળવા બોલાવું તો આવજે
મેકઅપ નહી કરે તો પણ હાલશે
તારી મારી વાઇબ થોડી મેચ થવા દે
હો તારી મારી વાઇબ થોડી મેચ થવા દે
હો પાણીપુરી જેવી તું તો ખાટી મીઠી લાગે
તને જોઈ દિલમાં મારા અરમાન જાગે
હો પાણીપુરી જેવી તું તો ખાટી મીઠી લાગે
તને જોઈ દિલમાં મારા અરમાન જાગે
લચકારી ચાલ તારી મને લલચાવે
તારા નેનો ના તીર હૈયામાં વાગે
નથી વિડીયો કોલ કરવા
નથી સ્નેપચેટ કરવા
જાની કબરીએ હંગાથે આવજે
મારી હારે બે ચુસ્કી લગાવજે
તારી મારી વાઈબ થોડી મેચ થવા દે
હો તારી મારી વાઈબ થોડી મેચ થવા દે
મેચ થવા દે મેચ થવા દે હે
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon