Vahli Gusso Cham Karo Cho - Rakesh Barot
Singer : Rakesh Barot , Lyrics : Janak Jesangpura & Jigar Jesangpura
Music : Mayur Nadiya , Label - Saregama India Limited
Singer : Rakesh Barot , Lyrics : Janak Jesangpura & Jigar Jesangpura
Music : Mayur Nadiya , Label - Saregama India Limited
Vahli Gusso Cham Karo Cho Lyrics in Gujarati
| વાલી ગુસ્સો ચમ કરો છો લિરિક્સ ગુજરાતીમાં
હે હારે મારી ગોંડી હારે મારી વ્હાલી
એ એ હારે મારી ગોંડી વારે ઘડીયે ગુસ્સો ચમ કરો છો
હારે મારી વ્હાલી વારે ઘડીયે ગુસ્સો ચમ કરો છો
હારે મારી વ્હાલી વાતે વાતે મોઢું ચઢાઈ ફરો છો
હે કહીયે તારા કીધુ એટલે માથે ચઢી જ્યા
તારા ને તારા મા અમે અડઘા થઇ જ્યા
કહીયે તારા કીધુ એટલે માથે ચઢી જ્યા
તારા ને તારા મા અમે અડઘા થઇ જ્યા
હે હારે મારી પાગલ હારે મારી પાગલ
હારે મારી પાગલ
આટલો વાનો તમે ચમ કરો છો
હે હારે મારી મારી પાગલ
અમારી વાત તમે ચો માનો છો
હો મારા બજેટ ની બહાર ની હોય તારી માંગ
ચમ કરી પુરી તમે સમજો મારી વાત
હો મારી કોઈ આવક આવતી નથી લાખ મા
ચમ કરી ફેરવું તને ઠઠારા ને ઠાઠ મા
હો તમે શુ સમજો ચમ હેંડે ઘર નું ગાડું
કરિયાણું લાઈટ બિલ ઘર નુ ભાડું
હો તમે શુ સમજો ચમ હેંડે ઘર નું ગાડું
કરિયાણું લાઈટ બિલ ઘર નુ ભાડું
હે હારે મારી ગોંડી હારે મારી વ્હાલી
એ એ હારે મારી ગોંડી વેત હોય એટલો ખર્ચો કરાય
હે હારે મારી વ્હાલી
ટકામાં વ્યાજ મારા થી ના ભરાય
હે હારે મારી ગોંડી હારે મારી વ્હાલી
ઘડી ઘડી ગુસ્સો ચમ કરો છો
હો મોન્ડ મોન્ડ પુરુ પડે દૂધ ના પગાર મા
મજબૂરી જગાડી નાખે સવાર મા
હો સવાર થી સાંજ નથી જપ પલ વારે
ચી રીતે હેડાડુ એતો મન મારુ જાણે
હે આઢા તમારા સાઈડ મા મુકો
જઈ ને કોમ મા માને કરો થોડો ટેકો
હે આઢા તમારા સાઈડ મા મુકો
જઈ ને કોમ મા માને કરો થોડો ટેકો
હારે મારી રાણી હારે મારી રાણી હારે મારી રાણી
આભાર તમારો તમે કેવું માની ગયો
હે હારે મારી રાણી તમારા ઉપર જીવ રાજી રાજી થયો
હે તારા ઉપર જીવ રાજી રાજી થયો
હે તારા ઉપર જીવ રાજી રાજી થયો
તારા ઉપર જીવ રાજી રાજી થયો
એ એ હારે મારી ગોંડી વારે ઘડીયે ગુસ્સો ચમ કરો છો
હારે મારી વ્હાલી વારે ઘડીયે ગુસ્સો ચમ કરો છો
હારે મારી વ્હાલી વાતે વાતે મોઢું ચઢાઈ ફરો છો
હે કહીયે તારા કીધુ એટલે માથે ચઢી જ્યા
તારા ને તારા મા અમે અડઘા થઇ જ્યા
કહીયે તારા કીધુ એટલે માથે ચઢી જ્યા
તારા ને તારા મા અમે અડઘા થઇ જ્યા
હે હારે મારી પાગલ હારે મારી પાગલ
હારે મારી પાગલ
આટલો વાનો તમે ચમ કરો છો
હે હારે મારી મારી પાગલ
અમારી વાત તમે ચો માનો છો
હો મારા બજેટ ની બહાર ની હોય તારી માંગ
ચમ કરી પુરી તમે સમજો મારી વાત
હો મારી કોઈ આવક આવતી નથી લાખ મા
ચમ કરી ફેરવું તને ઠઠારા ને ઠાઠ મા
હો તમે શુ સમજો ચમ હેંડે ઘર નું ગાડું
કરિયાણું લાઈટ બિલ ઘર નુ ભાડું
હો તમે શુ સમજો ચમ હેંડે ઘર નું ગાડું
કરિયાણું લાઈટ બિલ ઘર નુ ભાડું
હે હારે મારી ગોંડી હારે મારી વ્હાલી
એ એ હારે મારી ગોંડી વેત હોય એટલો ખર્ચો કરાય
હે હારે મારી વ્હાલી
ટકામાં વ્યાજ મારા થી ના ભરાય
હે હારે મારી ગોંડી હારે મારી વ્હાલી
ઘડી ઘડી ગુસ્સો ચમ કરો છો
હો મોન્ડ મોન્ડ પુરુ પડે દૂધ ના પગાર મા
મજબૂરી જગાડી નાખે સવાર મા
હો સવાર થી સાંજ નથી જપ પલ વારે
ચી રીતે હેડાડુ એતો મન મારુ જાણે
હે આઢા તમારા સાઈડ મા મુકો
જઈ ને કોમ મા માને કરો થોડો ટેકો
હે આઢા તમારા સાઈડ મા મુકો
જઈ ને કોમ મા માને કરો થોડો ટેકો
હારે મારી રાણી હારે મારી રાણી હારે મારી રાણી
આભાર તમારો તમે કેવું માની ગયો
હે હારે મારી રાણી તમારા ઉપર જીવ રાજી રાજી થયો
હે તારા ઉપર જીવ રાજી રાજી થયો
હે તારા ઉપર જીવ રાજી રાજી થયો
તારા ઉપર જીવ રાજી રાજી થયો
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon