Shaher Jya To Badalay Profile - Reshma Thakor
Singer : Reshma Thakor , Music : Shashi Kapdiya
Lyrics : RK Thakor , Label - Saregama India Limited
Singer : Reshma Thakor , Music : Shashi Kapdiya
Lyrics : RK Thakor , Label - Saregama India Limited
Shaher Jya To Badalay Profile Lyrics in Gujarati
| શહેર જ્યા તો બદલાઈ પ્રોફાઇલ લિરિક્સ ગુજરાતીમાં
હે વર્ષો પેલા
હે વર્ષો પેલા આલ્યો હતો નોકિયા મોબાઈલ
વર્ષો પેલા આલ્યો હતો નોકિયા મોબાઈલ
કાલ ના દાડે શહેરમો જ્યાં તો બદલીજી પ્રોફાઈલ
હે પેલા જેવી મોઢા ઉપર નથી દેખાતી સ્માઈલ
પેલા જેવી મોઢા ઉપર નથી દેખાતી સ્માઈલ
બે લૂગડે એટિશ થઈ ને ફરે હાથ મા મોબાઈલ
હે ગોમડા ની છોકરી ને ભૂલી ના જવાય
શહેર મા જઈ ને આયા પાછા બદલાઈ ના જવાય
હે તારા કપડા ની આ સ્ટાઈલ
હે તારા કપડા પેરવાની સ્ટાઈલ બદલાઈજી સે કેમ
તારા કપડા પેરવાની સ્ટાઈલ બદલાઈજી સે કેમ
સાદા સિમ્પલ ગમતા જ્યારે કરતા મને પ્રેમ
હે સાદા સિમ્પલ ગમતા જ્યારે કરતા મને પ્રેમ
હો આંબલી ને પીપળી રમતા થયા ભેરુ
ગોમ આખું જોણે હું માલણ ને તુ મારો મેરુ
હો જૂના ગોમની શાળા એ હાથ પકડી ઘેર આવતો
કાગળની હોડી બનાવી મારા માટે લાવતો
હો મોટા થયાને મનડા મળ્યા થયો તો આપડે પ્રેમ
હવે મારા હોમુ જોતા નથી બદલાઈ જ્યાં કેમ
હે હૂતો બાધા લઈ ને બેહતી
હે હૂતો બાધા લઈ ને બેહતી જ્યારે આવતો તમને તાવ
હૂતો બાધા લઈ ને બેહતી જ્યારે આવતો તમને તાવ
શહેર મા જઈને શેઠ થઇ જ્યાં બદલાઈ જ્યાં સો હાવ
શહેર ના તમને વાયરા વાયા બદલાઈ જ્યાં સો હાવ
હો મારા પપ્પા ને ચમશો કંઈને ખાટલે બેસી રેતા
હવે મારા ઘરની હોમે તમે નથી જોતા
હો ગોમમાં જ્યારે મળતો એ બોલ્યા વગર ના જાતો
હમણાંથી નોખી નોખી કેમ કરતા ફરો વાતો
હો આજ પછી તારું મોઢું ના જોવું ખઈ લઉં એવા હમ
તુ તારા પાવર માં ફરજે હું પણ નથી કમ
હે મારા મોબાઇલ ની આ ટોન
હે મારા મોબાઇલ ની આ ટોન ઘરમો વાગે જૂનો ફોન
મારા મોબાઇલ ની આ ટોન ઘરમો વાગે જૂનો ફોન
ગોમની શાળા એ બોલાવે એને બદલ્યો પોતાનો ટોન
હે ગોમની શાળા એ બોલાવે એને આલ્યો જૂનો ફોન

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon