Mama Ni Motar Lyrics in Gujarati | મામાની મોટર લિરિક્સ ગુજરાતીમાં

Mama Ni Motar - Jigar Thakor
Singer : Jigar Thakor , Lyrics : Dev Akash
Music : Dhaval Kapadiya , Label : Jhankar Music
 
Mama Ni Motar Lyrics in Gujarati
| મામાની મોટર લિરિક્સ ગુજરાતીમાં 
 
મારા મોમા ના મલક ની મોટર, વડલે ઊભીસે... (૨)
હે વડલે ઊભીસે, ગામ ના ગોદરે, ઊભીસે... (૨)
મારા મોમા ના મલક ની, મોટર વડલે ઊભીસે... (૨)

હો મોટર માં બેશીને જાવુ, મામા ના ગામ રે
મારા મોહાળ માં, મોટા મામા ના નોમ રે
હો નિશાળ માં છે રજા કરશુ, મોહાળ માં મજા રે
ભોણાને મોન હોય, મોહાળ મજા જ્યારે
અરે મોહાળ જાવુશે મોમા ના ગામ જાવુશે... (૨)
મારા મોમા ના મલક ની મોટર વડલે ઊભીસે... (૨)

અરે મોહાળ જવાની, માયા લાગી ભર્યા મેતો થેલા રે
મામા ફઈ ના પોરીયા રે, મોહાળ થાશુ ભેળા રે
હો અળકો દળકો, આંબલી પીપળી, ભેલા અમે રમશુ રે
નિશાળ ખુલે એટલા દિવસ, મોહાળ અમે રેશુ રે
અરે મોટર હેડીશે, મોહાળ માં મોટર હેડીશે... (૨)
મારા મોમા ના, મલક ની મોટર વડલે ઊભીસે... (૨)
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »