Tara Dil Ma Rehva Magu - Kajal Maheriya
Singer : Kajal Maheriya , Music : Rahul - Ravi
Lyrics : Satish Dalvadi , Label- Saregama India Limited
Singer : Kajal Maheriya , Music : Rahul - Ravi
Lyrics : Satish Dalvadi , Label- Saregama India Limited
Tara Dil Ma Rehva Magu Lyrics in Gujarati
| તારા દિલ મા રેહવા માંગુ લિરિક્સ ગુજરાતીમાં
હો ચાંદ ને સિતારા હું ચોકણ માગું છું
હો ચાંદ ને સિતારા હું ચોકણ માગું છું
રૂપિયા કે બંગલા હું ચોકણ માગું છું
હો થોડો સમયને થોડો પ્યાર આપજે
થોડો સમયને થોડો પ્યાર આપજે
રાતને દાડો વિચારોમાં જાગું છું
તારા દિલમાં રહેવાની થોડી જગા માગું છું
હો તારા દિલમાં રહેવાની થોડી જગા માગું છું
હો ચાંદ ને સિતારા હું ચોકણ માગું છું
રૂપિયા કે બંગલા હું ચોકણ માગું છું
હો તુજ એક મારો આખી દુનિયા ભલે તારી
મારા આ દિલને તારા પ્યારની બીમારી
હો દુનિયાને જીતી લવ પણ તારાથી હારી
જીવ કરતાં વાલી યારા તારી યારી
મારી આ વાતનો વિશ્વાસ રાખજે
મારી આ વાતનો વિશ્વાસ રાખજે
રાતને દાડો તને દિલ માં રાખું છું
તારા દિલમાં રહેવાની થોડી જગા માગું છુ
હો તારા દિલમાં રહેવાની થોડી જગા માગું છુ
હો ચાંદ ને સિતારા હું ચોકણ માગું છું
રૂપિયા કે બંગલા હું ચોકણ માગું છું
હો ખુલ્લી કિતાબ છે તું મારા પ્યાર ની
કહાની છે તું મારા કિસ્મતની
મોહબ્બત ના માલિક કરો મહેરબાની
વારેવારે નથી મળતી આવી જિંદગાની
હો હૈયા ની વાત હવે હોઠે લાવજે
હૈયા ની વાત હવે હોઠે લાવજે
આવા જવાબની આશા રાખું છું
હો તારા દિલમાં રહેવાની થોડી જગા માંગુ છું
હો તારી યાદો માં રહેવાની રજા માંગુ છું
હો ચાંદ ને સિતારા હું ચોકણ માગું છું
રૂપિયા કે બંગલા હું ચોકણ માગું છું
હો ચાંદ ને સિતારા હું ચોકણ માગું છું
રૂપિયા કે બંગલા હું ચોકણ માગું છું
હો થોડો સમયને થોડો પ્યાર આપજે
થોડો સમયને થોડો પ્યાર આપજે
રાતને દાડો વિચારોમાં જાગું છું
તારા દિલમાં રહેવાની થોડી જગા માગું છું
હો તારા દિલમાં રહેવાની થોડી જગા માગું છું
હો ચાંદ ને સિતારા હું ચોકણ માગું છું
રૂપિયા કે બંગલા હું ચોકણ માગું છું
હો તુજ એક મારો આખી દુનિયા ભલે તારી
મારા આ દિલને તારા પ્યારની બીમારી
હો દુનિયાને જીતી લવ પણ તારાથી હારી
જીવ કરતાં વાલી યારા તારી યારી
મારી આ વાતનો વિશ્વાસ રાખજે
મારી આ વાતનો વિશ્વાસ રાખજે
રાતને દાડો તને દિલ માં રાખું છું
તારા દિલમાં રહેવાની થોડી જગા માગું છુ
હો તારા દિલમાં રહેવાની થોડી જગા માગું છુ
હો ચાંદ ને સિતારા હું ચોકણ માગું છું
રૂપિયા કે બંગલા હું ચોકણ માગું છું
હો ખુલ્લી કિતાબ છે તું મારા પ્યાર ની
કહાની છે તું મારા કિસ્મતની
મોહબ્બત ના માલિક કરો મહેરબાની
વારેવારે નથી મળતી આવી જિંદગાની
હો હૈયા ની વાત હવે હોઠે લાવજે
હૈયા ની વાત હવે હોઠે લાવજે
આવા જવાબની આશા રાખું છું
હો તારા દિલમાં રહેવાની થોડી જગા માંગુ છું
હો તારી યાદો માં રહેવાની રજા માંગુ છું
હો ચાંદ ને સિતારા હું ચોકણ માગું છું
રૂપિયા કે બંગલા હું ચોકણ માગું છું
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon