Pushpa No Patang Lyrics in Gujarati | પુષ્પા નો પતંગ લિરિક્સ ગુજરાતીમાં

Pushpa No Patang - Rakesh Barot
Singer : Rakesh Barot , Lyrics : Sovanji Thakor
Music : Shashi Kapadiya , Label : Jhankar Music
 
Pushpa No Patang Lyrics in Gujarati
| પુષ્પા નો પતંગ લિરિક્સ ગુજરાતીમાં 
 
એ હે એ પતંગ લાયો પુષ્પા નો ગોમ આખુ જોવા આયુ રે 
એ હે એ પતંગ લાયો પુષ્પા નો ગોમ આખુ જોવા આયુ રે
જાનુડી મારી ચમ તું હજી ના આઈ રે 
એ હે એ દિલ દોરી પતંગ માં નોમ તારુ મારુ લસયુ રે હો હો હો
જાનુડી મારી જોતી રહી ગઈ દુનિયા આખી રે 
જાનુડી મારી ચમ તું હજુ ના આઈ રે ...

હો યાદ કરુશુ દિલ થી તુ મોડી ચમ પડતી
આદત તારી આવી મને જરાય નથી ગમતી
હો પચરંગી પતંગ આજે આકાશે બહુ ઉડતી
જાને જીગર મારી જાનુડી તુ ચમ નથી આવતી
એ હે એ ભઈબંધો સે ભેળા પણ મન તારા વગર ના લાગે રે એ હો હો
જાનુડી મારી ફિરકી પકડવા ને આવો રે
એ હે એ પતંગ લાયો પુષ્પા નો ગોમ આખુ જોવા આયુ રે એ હો હો
જાનુડી મારી ચમ તું હજી ના આઈ રે 
હો જાનુડી મારી ચમ તું હજી ના આઈ રે ... 

હો દર ઉત્તરાયણે  ધાબે જાનુ આપણ બે મળતા
તારો મારો પ્રેમ જોઈ બળવા વાળા બળતા
હો હો પ્રેમ થી પકડો ફિરકી જાનુ પતંગ મારો ઉડે
કાપુ ઢગલો પતંગ લેવા લોકો પાછળ દોડે
એ હે એ યાદ રેસે ઉત્તરાયણ આ  પ્રેમ નો અવસર લાઈ રે એ હો હો
જાનુડી મારી મુખલડે મલકાઈ રે
એ હે એ પતંગ લાયો પુષ્પા નો ગોમ આખુ જોવા આયુ રે એ હો હો
જાનુડી મારી ચમ તું હજી ના આઈ રે 
હો જાનુડી મારી મુખલડે મલકાઈ રે
હો  મુખલડે મલકાઈ રે... 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »