O Re Mara Dil Kem Tu Rade Chhe Lyrics in Gujarati | ઓ રે મારા દિલ કેમ તું રડે છે લિરિક્સ ગુજરાતીમાં

O Re Mara Dil Kem Tu Rade Chhe - Rajni Dabhi
Singer : Rajni Dabhi , Lyrics : Rajvindarsing
Music : Darshil Satapara , Label : POP SKOPE MUSIC
 
O Re Mara Dil Kem Tu Rade Chhe  Lyrics in Gujarati
| ઓ રે મારા દિલ કેમ તું રડે છે લિરિક્સ ગુજરાતીમાં 
 
હો. ઓ રે મારા દિલ કેમ તું રડે છે 
હો...હો...ઓ રે મારા દિલ કેમ તું રડે છે 

એ બેવફાને કેમ યાદ તું કરે છે
નથી પણ  એને તારી એના પર મરે છે...(2)

હો...એ બેવફાએ તારી લાગણી દુખાડી છે
એનો વાંક નથી એના લોહીમાં બેવફાઈ છે...(2) 

એનો વાંક નથી એના લોહીમાં બેવફાઈ છે...

હો. ઓ રે મારા દિલ કેમ તું રડે છે
એ બેવફાને કેમ યાદ તું કરે છે...

 હો. કોઈ નથી કરતુ પ્રેમ અહીં કોઈને
પ્રેમ છે  સૌને અહીં વ્હેમ છે હર કોઈને...

 હો. દિલમાં રહેનારા દિલ તોડી જાય છે 
મતલબ નીકળે તો એ જ છોડી જાય છે..

હો. પ્રેમ ના નામે ભેટ ચડ્યા ઘણાં પ્રેમીઓ 
મરી ગયા લાશ કોઈ આવી ને ના ડરિયો...(2)

મરી ગયા લાશ કોઈ આવી ને ના ડરિયો...
 
હો. ઓ રે મારા દિલ કેમ તું રડે છે
એ બેવફાને કેમ યાદ તું કરે છે...

હો. જુઠા પ્રેમ ના આપે છે દિલાશા 
પછી દુનિયા ની સામે કરે છે તમાશા...

હો. કરેલા વાયદા એતો ભૂલી જાય છે 
દિલ ના લાખો  ટુકડા કરી જાય છે

હો. જેની હંસયો મને એજ રડાવી ગઈ 
જેને કરી વફા  એતો દગો મને આપી ગઈ...(2)

હાચાં મારા પ્રેમ ની મજાક બનાવી ગઈ...

હો. ઓ રે મારા દિલ કેમ તું રડે છે
એ બેવફાને કેમ યાદ તું કરે છે...

હો. નથી પણ  એને તારી એના પર મરે છે

હો. એની પાછળ તું ગોડો થઇ ફરે છે 

હો. નથી પણ  એને તારી એના પર મરે છે 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »