Leva Aayo Taro Gharvado Lyrics in Gujarati | લેવા આયો તારો ઘરવાડો લિરિક્સ ગુજરાતીમાં

Leva Aayo Taro Gharvalo - Jyesh Sodha
Singer : Jayesh Sodha
Lyrics : Harsad Kumar ,  Music : Ranjit Bakroliya
Label : JAYESH SODHA OFFICIAL
 
Leva Aayo Taro Gharvado Lyrics in Gujarati
| લેવા આયો તારો ઘરવાડો લિરિક્સ ગુજરાતીમાં 
 
હો આયા ભાઈબંધો વાત મળી મને તારી
હો તમે ના કીધુ હુ તો કાલ રે જવાની
હો આયા ભાઈબંધો વાત મળી મને તારી
તમે ના કીધુ હુ તો કાલ રે જવાની
લેવા આવ્યો ઘરવાડો ને હેડી સાસરે તારી

હો તમે જતા રેસો તો રઈશુ કોની સાથે
તમે નહિ હોય તો જીવશુ કોની માટે
લેવા આવ્યો ઘરવાડો ને હેડી સાસરે તારી

તારા હાથે હતું નોમ મારુ જોસે તારો ઘરવાડો
કરસે ઘણા સવાલ શુ કાઢશો તમે બોના
તારા હાથે હતું નોમ મારુ જોસે તારો ઘરવાડો
કરસે ઘણા સવાલ શુ કાઢશો તમે બોના

હો નવરા પડ્યા હોય તો કોક દાડો ફોન કરજો
રિંગટોન બદલી છે નંબર એજ મારો
તમે ના કીધુ હુ તો કાલ રે જવાની
હો લેવા આવ્યો ઘરવાડો ને હેડી સાસરે તારી

હો હોંભળ જો તમે સાસરી નું હોંભળ જો ઘરવાડા નું
અમે હતા પારકા ભૂલી જજો તમે અમને
હો પિયર માંથી સાસરી તને પરોણે મોકલે છે
દસ દાડા અહીં ચાર દાડા તો તુ રેશે

હો મળશે જુદાઈ થાસુ છેટા ચિયા રે ચોગડીયે
હવે થાશું ક્યારે ભેળા એતો રોમ જોણે
હો મળશે જુદાઈ થાસુ છેટા ચિયા રે ચોગડીયે
હવે થાશું ક્યારે ભેળા એતો રોમ જોણે

હો તારો ઘરવાડો રાજી રાખે એવી અરજી
હો નઈ આવુ જીવન મા એવી મરજી મેતો રાખી
હો તારો ઘરવાડો રાજી રાખે એવી અરજી
નઈ આવુ જીવન મા એવી મરજી મેતો રાખી
તમે ના કીધુ હુ તો કાલ રે જવાની
હો લેવા આવ્યો ઘરવાડો તું હેડી સાસરે તારી

હો કોક દાડો આવશો તો મુલાકાત થાશે આપણી
બાકી ના હું તારો કે હવે નથી તું રે મારી
હો એકલો મેલી ગયા કદર કરી ના અમારી
શુ રાખીતિ ખોટ વાત મને ના હમજાણી

હો રોકશુ નઈ તને હવે નહિ રે કગરીયે
રોશો એક દાડો તમે જોજો સોને મોને
હો રોકશુ નઈ તને હવે નહિ રે કગરીયે
રોશો એક દાડો તમે જોજો સોને મોને

હો લઈ જસે ઘરવાડો તને એની રે બનાવી
હો સુખે થી રેજો તમે સાસરે તમારી
હો લઈ જસે ઘરવાડો તને એની રે બનાવી
હો સુખે થી રેજો તમે સાસરે તમારી
કેવા ના રહી તું તો કાલ રે જવાની

હો લેવા આવ્યો ઘરવાડો ને હેડી સાસરે તારી
હો ખબર ના પડી તું તો કાલ રે જવાની 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »