Balpan Ni Yaad Lyrics in Gujarati | બાળપણ ની યાદ લિરિક્સ ગુજરાતીમાં

Balpan Ni Yaad - Rakesh Barot
Singer : Rakesh Barot , Lyrics : Sovanji Thakor
Music : Shashi Kapadiya , Label: Jhankar Music
 
Balpan Ni Yaad Lyrics in Gujarati
| બાળપણ ની યાદ લિરિક્સ ગુજરાતીમાં 
 
હે હે હે ફેસબુક માં ફોટો તારો વર્ષો જૂનો જોયો રે હો હો હો... (૨)
ઢેગલડી મારી આઈ મને બાળપણ ની યાદો રે
હે હે હે દાડા વિત્યા મહિના વિત્યા વિતી ગયા વર્ષો રે હો હો હો
મોનીતી મારી તાજી થઈ ગઈ બધી યાદો રે હે હે હે
ઢેગલડી મારી આઈ મને બાળપણ ની યાદો રે...

હો નોના નોના હતા આપણે ઢેગલ ભેળા રમતા
લાડો લાડો થઈ ને એક બીજા ને પરણતા
હો હો હો તારા મારા લગ્ન ના ગોણા મધરા ગાતા
ધૂળ નો ઢગલો કરીને ફેરા આપણ ફરતા
હે હે હે નોનપણ નો નેડો આજ સાને ભુલી બેઠા રે હો હો હો
રૂપલડી મારી રૂબરુ મળવાને મન તરસે રે
હે હે હે ફેસબુક માં ફોટો તારો વર્ષો જૂનો જોયો રે હો હો હો
ઢેગલડી મારી આઈ મને બાળપણ ની યાદો રે... (૨)

હો કેમ થયા જુદા આપણ નથી અમે જાણતા
મળ્યાં એવા મેસજ તમે મોહાળ માં જઈ ભણતા
હો હો હો હસો મજા માં એટલે અમને યાદ નથી કર્તા
યાદ કરી ને ગામડે તમે આટો નથી મારતા
હે હે હે વિડીયો કોલ કરો ને મોઢુ રૂપાળુ દેખાડો રે હો હો હો...

મોનીતી મારી તાજી થઈ ગઈ જૂની યાદો રે 
હે હે હે ફેસબુક માં ફોટો તારો વર્ષો જૂનો જોયો રે હો હો હો
ઢેગલડી મારી આઈ મને બાળપણ ની યાદો રે.... (૨)
હો તાજી થઈ ગઈ જુની યાદો રે.... 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »