Tu Hovi To Jove Lyrics in Gujarati | તું હોવી તો જોવે લિરિક્સ ગુજરાતીમાં

Tu Hovi To Jove - Naresh Thakor
Singer : Naresh Thakor , Lyrics : Kamlesh Thakor(Sultan)
Music : Utpal Barot & Vishal Modi , Label : T-Series
 
Tu Hovi To Jove Lyrics in Gujarati
| તું હોવી તો જોવે લિરિક્સ ગુજરાતીમાં 
 
હો જે તું કહે એ હું કરી દઉં
તું કેવી તો જોવે

હા જે તું કહે એ હું કરી દઉં
તું કેવી તો જોવે
તું માંગે તો જીવ દઈ દઉં
તું હોવી તો જોવે

તને લઈ ગયા એ અમને કહો અમને પણ બોલાવો
અહીં એકલા ના જીવાય હવે અમને પણ તેડાવો
તને લઈ ગયા એ અમને કહો અમને પણ બોલાવો
અહીં એકલા ના જીવાય હવે અમને પણ તેડાવો

તું કહે તો તારી હારે આવી જઉં
તું કહે તો તારી જોડે આવી જઉં
તું હોવી તો જોવે

હા તું હોવી તો જોવે

ફરિયાદ કરનારા આજે યાદ બની ગ્યા છે
મને વ્હાલ કરનારા આજે રૂઢિ ને પોઢ્યા છે

હા દિલ માં રાજ કરનારા આજે દેહ છોડી ગ્યા  છે
જેને જોઈ અમે જીવતા આજે શ્વાસ છોડી ગ્યા છે

શણગારી આજ તુજને લઈ હેંડ્યા મુજથી દૂર
હવે કેમ રે જીવાશે તારાથી રહી દૂર
શણગારી આજ તુજને લઈ હેંડ્યા મુજથી દૂર
હવે કેમ રે જીવાશે તારાથી રહી દૂર

રોકાઈ જા તું ના જા મુજથી દૂર
રોકાઈ જા તું ના જા મુજથી દૂર
મને એકલો રે કરી

તું કહે તો તારી હારે આવી જઉં
તું કેવી તો જોવે

હા તું હોવી તો જોવે

ક્યારે પાછા હવે મળશું પૂછું એ તને કેમ
માયાજાળ યાદો ની લઈ ફરશું આમ તેમ

હો મને રોજ મળનારા આજે મળી ને હેંડ્યા છે
લઈ વિદાયું કાયમની આજે મળી ને હેંડ્યા છે

તને લઈ ગયા એ અમને કહો અમને પણ બોલાવો
અહીં એકલા ના જીવાય હવે અમને પણ તેડાવો
તને લઈ ગયા એ અમને કહો અમને પણ બોલાવો
અહીં એકલા ના જીવાય હવે અમને પણ તેડાવો

હા તું કહે તો તારી હારે આવી જઉં
તું કહે તો તારી જોડે આવી જઉં
તું હોવી તો જોવે

હા તું માંગે તો જીવ દઈ દઉં
તું હોવી તો જોવે

હા તું હોવી તો જોવે 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »