Tu Mane Bhuli Ja - Arjun Thakor
Singer : Arjun Thakor , Lyrics : Gabbar Thakor
Music : Gabbar Thakor & Rajni Prajapati
Label : Jhankar Music
Singer : Arjun Thakor , Lyrics : Gabbar Thakor
Music : Gabbar Thakor & Rajni Prajapati
Label : Jhankar Music
Tu Mane Bhuli Ja Lyrics in Gujarati
| તુ મને ભુલી જા લિરિક્સ ગુજરાતીમાં
હો કયારે આવશે તુ કયારે આવશે
હુ મરી જઇશ પસે મને રોવા આવશે... (૨)
હો મારુ દિલ તોડનારી મને અકલો મેલનારી... (૨)
હો ભુલી રે જાજે મને ભુલી રે જાજે... (૨)
મારા સોગંધ સે મને ભુલી રે જાજે
હો મારા સોગંધ સે તુ મને ભુલી રે જાજે...
તારા માટે મેં મારી જીંદગી બગાડી
તે ફેરા બીજે ફરી મારી જીંદગી ઉજાડી
મારો મારો કરી મને જીવતે મારી ગઈ
મુજ ગરીબ ને છોડી પારકા ની થઈ ગઈ
હો મને ખાવનુ પુછનારી હારો હારો કેનારી
મને અકલો મેલનારી થઈ બીજની ઘરવાળી
હે સુખી રે રેજે તું સુખી રે રેજે
તારા સાસરીયે તુ ખુશ રેજે... (૨)
વાટ રે જોજે એવુ કઈ સાસરે ગઈતી
એના પસી મેતો એને કદીયે ના જોઈતી
નવી નવી નવ દાડા મને યાદ રે બહુ આઈતી
ભૂલ મારી હતી એને મેં જીંદગી માનીતી
હે ખોટા વાયડા કરનારી જુઠા સોગંધો ખાનારી
હો ના આવતી પાસી ના આવતી... (૨)
તારી જરુર નથી તુ ના આવતી
હો તારા હારીયે રેજે તુ ના આવતી
હુ મરી જઇશ પસે મને રોવા આવશે... (૨)
હો મારુ દિલ તોડનારી મને અકલો મેલનારી... (૨)
હો ભુલી રે જાજે મને ભુલી રે જાજે... (૨)
મારા સોગંધ સે મને ભુલી રે જાજે
હો મારા સોગંધ સે તુ મને ભુલી રે જાજે...
તારા માટે મેં મારી જીંદગી બગાડી
તે ફેરા બીજે ફરી મારી જીંદગી ઉજાડી
મારો મારો કરી મને જીવતે મારી ગઈ
મુજ ગરીબ ને છોડી પારકા ની થઈ ગઈ
હો મને ખાવનુ પુછનારી હારો હારો કેનારી
મને અકલો મેલનારી થઈ બીજની ઘરવાળી
હે સુખી રે રેજે તું સુખી રે રેજે
તારા સાસરીયે તુ ખુશ રેજે... (૨)
વાટ રે જોજે એવુ કઈ સાસરે ગઈતી
એના પસી મેતો એને કદીયે ના જોઈતી
નવી નવી નવ દાડા મને યાદ રે બહુ આઈતી
ભૂલ મારી હતી એને મેં જીંદગી માનીતી
હે ખોટા વાયડા કરનારી જુઠા સોગંધો ખાનારી
હો ના આવતી પાસી ના આવતી... (૨)
તારી જરુર નથી તુ ના આવતી
હો તારા હારીયે રેજે તુ ના આવતી
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon