Titode Ramta Bhali Lyrics in Gujarati | ટીટોડે રમતા ભાળી લિરિક્સ ગુજરાતીમાં

Titode Ramta Bhali - Kaushik Bharwad
Singer : Kaushik Bharwad , Lyrics : Mahindar
Music : DJ KWID & Gaurav Dhola , Label : T-Series Gujarati
 
Titode Ramta Bhali Lyrics in Gujarati
| ટીટોડે રમતા ભાળી લિરિક્સ ગુજરાતીમાં 
 
એક બે ત્રણ ત્રણ તાળી
તેમણે એક બે ત્રણ ત્રણ તાળી
ટીટોડે રમતા ભાળી

એક બે ત્રણ ત્રણ તાળી
ટીટોડે રમતા ભાળી

ફરર ફરતા કુંદરડી લાગે તુ રૂપાળી
ઘાયલ મારા કાળજા ને કરે છે તું નખરાળી
છન છન છન છનકારી કાને મારા સંભળાણી

એક બે ત્રણ ત્રણ તાળી
ટીટોડે રમતા ભાળી

એ પેરી ચણીયાચોળી આંખે કાજલ ઘોળી 
એ પેરી ચણીયાચોળી આંખે કાજલ ઘોળી 
મારી પાહે ઉભી એ લાગે રૂડી રૂડી

એ મને એના વગર ના ચાલે એને મારા વગર ના ચાલે
મને એના વગર ના ફાવે એને મારા વગર ના ફાવે
જન્મો જનમ ની જોડલી મને વાલી લાગે જીવથી
એ જન્મો જનમ ની જોડલી મને વાલી લાગે જીવથી
મારી પાહે ઉભી મને લાગે રૂડી રૂડી

એ કાન છે આ કાળો
એ કાન છે આ કાળો ને રાધા ગોરી ગોરી
કેવી રે રૂપાળી આ શામળિયા ની જોડલી

હે મને વાલો વાલો લાગે પ્યારો પ્યારો લાગે
અરે રાધા સંગે કાનો મોરલીયુ વગાડે
એ કાન છે આ કાળો ને રાધા ગોરી ગોરી
કેવી રે રૂપાળી આ શામળિયા ની જોડલી

એ તુ કે તો લાવુ હાર ને તુ કેતો બાલી લાવુ
તુ કે તો લાવુ હાર ને તુ કેતો બાલી લાવુ
તુ કેતો મોગી ગાડીયોમા જાન લઈને આવુ

એ તારી ગામની શેરિયોમા ડી જે રે વગડાવુ
કૌશિક ભરવાડના ગીતો રે હંભળાવશુ

ઘાયલ નગરના ચોકમા એવો થયો બરબાદ
સુ ભૂલ થઈ જાનુ મારી મને કરી દીધો બદનામ
મને કરી દીધો બદનામ

હે તારી કેડે રે લટકે ગોરલ ગુમતા
છલકે પગે પાયલને ઝુલે ઝુમકા
હે કેવી રૂડી ચટકતી ચાલ તમે ચાલતા
જોવા વાળાતો જોતા રઈ જાતા 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »