Popat Full Song Lyrics in Gujarati | પોપટ ફૂલ સોંગ લિરિક્સ ગુજરાતીમાં

Popat Full Song - Chaniya Toli
Sngers - Rakesh Barot & Jahnvi Shrimankar
Music - Kedar-Bhargav , Lyrics - Manu Rabari 
Label - Jannock Films
 
Popat Full Song Lyrics in Gujarati
| પોપટ ફૂલ સોંગ લિરિક્સ ગુજરાતીમાં 
| પોનજરમાં પોપટ બોલે  લિરિક્સ ગુજરાતીમાં 
 
હં કાબુમાં રાખો
આમ ના તાકો
આંખોને કેમ
કેમ કેમ કેમ આવી છે પાંખો

કાચી ઉમર મારી નાજુક હું નારી 
કેમ જુવાનીયા જુએ ધારી ધારી

કાચી ઉમર મારી નાજુક હું નારી 
કેમ જુવાનીયા જુએ ધારી ધારી
ખોટો તું બક બક

ખોટો તું બક બક બોલે 
અલ્યા ખોટો તું બક બક બોલે 

એ તને જોઈને
તને જોઈને તને જોઈને દિલ મારું ડોલે
કે પોનજરમાં પોપટ બોલે 
તને જોઈને તને જોઈને દિલ મારું ડોલે
કે પોનજરમાં પોપટ બોલે 

કોઈ આવે ના
કોઈ આવે ના
કોઈ આવે ના ગોરી તારા તોલે કે પોનજરમાં પોપટ બોલે 
તને જોઈને તને જોઈને દિલ મારું ડોલે
કે પોનજરમાં પોપટ બોલે 

દિલ મારું પોનજરું તું પોંજરાનો પોપટ
તારા રાજા છે રે હાય હાય
દિલ મારું પોનજરું તું પોંજરાનો પોપટ
તારા રાજા છે રે હાય હાય

પોપટ બોલે પોપટ બોલે પોનજારામાં રે 
દિલના પોનજરમાં જોને પોપટ બોલે રે 
પોપટ બોલે પોપટ બોલે પોનજારામાં રે 
દિલના પોનજરમાં જોને પોપટ બોલે રે 


એ રોજ સવારે વેલા પોરે ઢળતી સાંજે જોઈને જો રે
એ ટક ટક ટાકે શું રે વિચારે ચાલે આજે મનમાં ધારે 

એ જોઈ તને ફિટ બંધ થયા હાર્ટબીટ અને થઈ ગયું મગજ રામુ હેંગ 
હે મારીને પેક તું કરે ફેકા ફેક જા કરી લે બીપી તું ચેક

હે તારી આંખોના 
તારી આંખોના
તારી આંખોના પાપણ ખોલે કે પોંજરાનો પોપટ
તારી આંખોના પાપણ ખોલે કે પોંજરાનો પોપટ

કોઈ આવે ના
કોઈ આવે ના
કોઈ આવે ના ગોરી તારા તોલે કે પોનજરમાં પોપટ બોલે 
કોઈ આવે ના ગોરી તારા તોલે કે પોનજરમાં પોપટ બોલે

પોપટ બોલે પોપટ બોલે પોનજારામાં રે 
દિલના પોનજરમાં જોને પોપટ બોલે રે 
પોપટ બોલે પોપટ બોલે પોનજારામાં રે 
દિલના પોનજરમાં જોને પોપટ બોલે રે  
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »