Hothal - Mahesh Vanzara & Savan Bharwad
Singer : Mahesh Vanzara & Savan bharwad
Music : Shashi Kapadi
Lyrics : Kandhal Odedara & Vishnu Bharwad & Lalji Bharwad
Label : S.S.Digital
Singer : Mahesh Vanzara & Savan bharwad
Music : Shashi Kapadi
Lyrics : Kandhal Odedara & Vishnu Bharwad & Lalji Bharwad
Label : S.S.Digital
Hothal Lyrics in Gujarati
| હોથલ લિરિક્સ ગુજરાતીમાં 
હે..આંખે માંરે વરહે જોને આસુંડાની ધાર..
આવી જા ને હોથલ મારી દલ કરે પોકાર
કે..વિહરે ના વિહરાય એવો તમારો રે પ્યાર
કેમ મનાવું મનડા ને મન માનવા ના તૈયાર
હે..હોથલ મારી હોત તો ....
હોથલ મારી હોત તો..ના હોત હેત ના ઉઝરડા
મીઠડાં લેનારી વઇ ગઈ ને બળે એના કાળજડા
 
હાં એની આવે રે યાદ
ક્યાં કરું ફરિયાદ
મારૂ મનડું મુંજાય
જીવ થયો છે બાદ.
જિંદગી બરબાદ
કૉની હારે લેવા વાદ..
એહે....
જીવ મારો જતો રયો વધ્યા રે ખાલી મારા ખોડિયા
હા ગોરલ તારી હોત તો ના હોત આખે તારે આંહુડા..
ભર બપોરે થઈ ગઇ મારે કાળી અંધારી રાત
મઝધારે પડ છાયે કેવો છોડ્યો રે સંગાથ
આવી પ્રીત જોઈને કેમ વિધાતા હાલ્યા તારા હાથ
આ હંસલાને એની હંસલી કેરો છુટ્યો જો સંગાથ
રૂઠ્યો મારો રે નાથ
તારો છુટયો રે સાથ
ખાલી રહયો મારો હાથ..
છુટ્યો રે સાથ રહી અધુરી વાત
બની છેલ્લી મુલાકાત
હે...એ.. છીનવ્યુ રતન ને સૂના રે કર્યા મારાં આંગણા
હે..
કિયા રે જનમના ઓ વિધાતા પુરા કર્યા માંગણાં.
લીલુડા ઉપવનમાં મારે પથરાય ગઇ રેત
હવે કોણ લડાવશે લાડ ને કોણ કરશે તારા જેવા હેત
ઉંબરે તારો પગ પડે તારો ઓવારણા એ લેત
તું માંગત જો ને જીવ તો હૉથલ તરી જીવરે ધરી દેત..
રોમ થયો નારાજ મારી રાખી ના રાજ હવે જીવવું કોની કાજ
તને લાગે સે હાય આ તારો કેવો રે ન્યાય કર્યો કુદરતે અન્યાય
હોથલ એની વઈ ગઈ ને વિખુટા પડ્યા ભવના ભેરુડા
હા... અમર તારો પ્રેમ રે જોઈને આંખે મારે આહુડા

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી 
 
ConversionConversion EmoticonEmoticon