God Gift - Mahesh Vanzara
Singer: Mahesh Vanzara , Music: Chirag Goswami
Lyrics: Aarav Kathi , Label- Saregama India Limited
Singer: Mahesh Vanzara , Music: Chirag Goswami
Lyrics: Aarav Kathi , Label- Saregama India Limited
God Gift Lyrics in Gujarati
| ગોડ ગિફ્ટ લિરિક્સ ગુજરાતીમાં
હે બદલાયું ઘણું રે જીવનમાં
પણ આ જાનુંડી ના બદલાણી
મળ્યો હાચો રે પ્રેમ કિસ્મતમાં
હખ દખમાં એ સાથ નિભાઈ જાણી
કે કાલે હતા સાયકલમાં આજે છીએ સ્વિફ્ટમાં
કે કાલે હતા સાયકલમાં આજે ભેળા સ્વિફ્ટમાં
કાલે હતા સાયકલમાં આજે છીએ સ્વિફ્ટમાં
મને મારી જાનુડી મળી ગોડ ગિફ્ટમાં
હે ભણવા ભેળાં જાતાં અમે બેસી એક બસમાં
ભણવા ભેળાં જાતાં અમે બેસી એક બસમાં
મને મારી જાનુડી ત્યાં મળી ગોડ ગિફ્ટમાં
હો એક જ પાટલીમાં અમે બેહતાં જોડે જોડે
ફ્રેન્ડ થયાને પ્યારમાં પડી ગયા થોડે થોડે
એક જ પાટલીમાં અમે બેહતાં જોડે જોડે
ફ્રેન્ડ થયાને પ્યારમાં પડી ગયા થોડે થોડે
એ મારા માટે નાસ્તો લઈને આવતી એતો રોજ રે ટિફિનમાં
ધ્યોન એવું રાખતી વાલી વસી ગઈ છે દલમાં
મને મારી ચકુડી મળી ગોડ ગિફ્ટમાં
મને મારી જાનુડી મળી ગોડ ગિફ્ટમાં
હો કોમથી કોક દાડો ઘેર રેવાનું થાય મારે
હું ના જઉં જો નેહાળે તો એ પણ રજા પાડે
અને પાછી ક્લાસમાં કોઈ સોડી જોડે કરવા ના દે વાતો
નોનપણથી જોર જબર અમારો રે નાતો
હો કાલે કેર કરતી એવી આજ પણ એ કરે
ઓના જેવી સોડી મને ચોય ના રે મળે
કાલે કેર કરતી એવી આજ પણ એ કરે
ઓના જેવી સોડી મને ચોય ના રે મળે
અને કે સાયકલમાં હારે હતા હારે છીએ સ્વિફ્ટમાં
સાયકલમાં હારે હતા હારે છીએ સ્વિફ્ટમાં
મને મારી જાનુડી મળી ગોડ ગિફ્ટમાં
હે આતો સિંહને સિંહણ મળી ગઈ છે ગોડ ગિફ્ટમાં
હો અમારા સંબંધની વાત ઘરે અમે કરી
ઘરના મોની જ્યાંને ચાર ફેરા લીધા ફરી
હો હો હો ખરેખર હું ખુદને નસીબદાર માનુ
પ્રેમ કર્યો એની હારે થયું પરણવાનું
હો સુખ દુઃખમાં એતો મને સપોર્ટ કરનારી
બીજું કોઈ નઈ એતો જાનુડી છે મારી
સુખ દુઃખમાં એતો મને સપોર્ટ કરનારી
બીજું કોઈ નઈ એતો વાઇફ છે મારી
હે કાલે હતા દખમાં ને આજે છીએ હખમાં
કાલે હતા દખમાં ને આજે છીએ હખમાં
મને મારી જાનુડી મળી ગુડલકમાં
હા મને મારી જાનુડી મળી ગોડ ગિફ્ટમાં
પણ આ જાનુંડી ના બદલાણી
મળ્યો હાચો રે પ્રેમ કિસ્મતમાં
હખ દખમાં એ સાથ નિભાઈ જાણી
કે કાલે હતા સાયકલમાં આજે છીએ સ્વિફ્ટમાં
કે કાલે હતા સાયકલમાં આજે ભેળા સ્વિફ્ટમાં
કાલે હતા સાયકલમાં આજે છીએ સ્વિફ્ટમાં
મને મારી જાનુડી મળી ગોડ ગિફ્ટમાં
હે ભણવા ભેળાં જાતાં અમે બેસી એક બસમાં
ભણવા ભેળાં જાતાં અમે બેસી એક બસમાં
મને મારી જાનુડી ત્યાં મળી ગોડ ગિફ્ટમાં
હો એક જ પાટલીમાં અમે બેહતાં જોડે જોડે
ફ્રેન્ડ થયાને પ્યારમાં પડી ગયા થોડે થોડે
એક જ પાટલીમાં અમે બેહતાં જોડે જોડે
ફ્રેન્ડ થયાને પ્યારમાં પડી ગયા થોડે થોડે
એ મારા માટે નાસ્તો લઈને આવતી એતો રોજ રે ટિફિનમાં
ધ્યોન એવું રાખતી વાલી વસી ગઈ છે દલમાં
મને મારી ચકુડી મળી ગોડ ગિફ્ટમાં
મને મારી જાનુડી મળી ગોડ ગિફ્ટમાં
હો કોમથી કોક દાડો ઘેર રેવાનું થાય મારે
હું ના જઉં જો નેહાળે તો એ પણ રજા પાડે
અને પાછી ક્લાસમાં કોઈ સોડી જોડે કરવા ના દે વાતો
નોનપણથી જોર જબર અમારો રે નાતો
હો કાલે કેર કરતી એવી આજ પણ એ કરે
ઓના જેવી સોડી મને ચોય ના રે મળે
કાલે કેર કરતી એવી આજ પણ એ કરે
ઓના જેવી સોડી મને ચોય ના રે મળે
અને કે સાયકલમાં હારે હતા હારે છીએ સ્વિફ્ટમાં
સાયકલમાં હારે હતા હારે છીએ સ્વિફ્ટમાં
મને મારી જાનુડી મળી ગોડ ગિફ્ટમાં
હે આતો સિંહને સિંહણ મળી ગઈ છે ગોડ ગિફ્ટમાં
હો અમારા સંબંધની વાત ઘરે અમે કરી
ઘરના મોની જ્યાંને ચાર ફેરા લીધા ફરી
હો હો હો ખરેખર હું ખુદને નસીબદાર માનુ
પ્રેમ કર્યો એની હારે થયું પરણવાનું
હો સુખ દુઃખમાં એતો મને સપોર્ટ કરનારી
બીજું કોઈ નઈ એતો જાનુડી છે મારી
સુખ દુઃખમાં એતો મને સપોર્ટ કરનારી
બીજું કોઈ નઈ એતો વાઇફ છે મારી
હે કાલે હતા દખમાં ને આજે છીએ હખમાં
કાલે હતા દખમાં ને આજે છીએ હખમાં
મને મારી જાનુડી મળી ગુડલકમાં
હા મને મારી જાનુડી મળી ગોડ ગિફ્ટમાં
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon