Tame Malya Mane Aa Janme Lyrics in Gujarati |

Tame Malya Mane Aa Janme - Jashmika Barot
Singer - Jashmika Barot , Lyrics - Darshan Bazigar
Music - Rohit Thakor , Label - Kushma Production
 
Tame Malya Mane Aa Janme Lyrics in Gujarati
| તમે મળ્યા મને આ જન્મે લિરિક્સ ગુજરાતીમાં
 
હો નસીબથી મળ્યો છે તારો સંગાથ
જિંદગી મારી કરી તારે નામ
જિંદગી મારી કરી તારે નામ

હો મેં ભગવાનથી માગ્યા છે તમને
હો મેં ભગવાનથી માગ્યા છે તમને
મેં ભગવાનથી માગ્યા છે તમને
તમે મળ્યા મને આ જન્મે

હો અરે એક જન્મમાં મળે તારો સાથ
માગુ જીવનમાં તારો સંગાથ
ભારતલીરીક્સ.કોમ

હો હું તો દિલથી ચાહું છું તમને
હું તો દિલથી ચાહું છું તમને
તમે મળ્યા મને આ જન્મે
હો તમે મળ્યા મને આ જન્મે

હો માંગી દુઆઓ હર દુઆમાં તમે છો
મારા નસીબનું પાનું તમે છો
હો રંગીન દુનિયામાં અંગત તમે છો
સાચું કહું તો મારી કિસ્મત તમે છો
હો ભવ ભવનો ભેટારો કર્યો મારા રામે
જીવન કર્યું મેં જા તારા નામે

હો હું તો દિલથી ચાહું છું તમને
હું તો દિલથી ચાહું છું તમને
તમે મળ્યા મને આ જન્મે
હો તમે મળ્યા મને આ જન્મે

હો મારા આ દિલની ધડકન તમે છો
હસતી આંખોનું દર્પણ તમે છો
હો દિલથી કહું તો તમે દિલથી ગમો છો
મારા રુદિયામાં રાજ કરો છો

હો યાદોમાં તું હર વાતો માં તું
દિલની દુનિયામાં બસ એક તું
હો હું તો દિલથી ચાહું છું તમને
હું તો દિલથી ચાહું છું તમને
તમે મળ્યા મને આ જન્મે
હો તમે મળ્યા મને આ જન્મે 

 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »