Mama Bhana Ni Jodi ( Vacation) - Kaushik Bharwad
Singer : Kaushik Bharwad & Jigar Thakor , Lyrics : Astik & Mahi
Music : Dj Kwid & Gaurav Dhola
Label : Jhankar Music
Singer : Kaushik Bharwad & Jigar Thakor , Lyrics : Astik & Mahi
Music : Dj Kwid & Gaurav Dhola
Label : Jhankar Music
Mama Bhana Ni Jodi ( Vacation) Lyrics in Gujarati
| મામા ભાણા ની જોડી (વેકેશન) લિરિક્સ ગુજરાતીમાં
હવે મમ્મી પપ્પાની કચ કચ સાંભળી
થાક્યો છું યાર હવે ભણી ગણી
હવે મમ્મી પપ્પાની કચ કચ સાંભળી
થાક્યો છું યાર હવે ભણી ગણી
ચેન્જ કરીએ થોડો ક્લાઈમેક્સ
હવે તો મને થાવા દો રિલેક્સ
હું ચાલ્યો મામાને ઘેર ત્યાં કરવા લીલા લેર
હું ચાલ્યો મામાને ઘેર ત્યાં કરવા લીલા લેર
મારો ભાણો આયો ઘેર હવે કરશું લીલા લેર
મારો ભાણો આયો ઘેર હવે કરશું લીલા લેર
હે કાળ જાળ જામ્યો છે ઉનાળો
કેસર કેરીની મજા ઉલાળો
ધીંગા મસ્તી કરવા છે ને વોટર પાર્ક ફરવા છે
ભાણા એવી તે રાઈડમાં એન્જોય કરાવું
ફૂલ આવે જેમાં રીલ
હે સાથે બનાવશું અઢળક રીલને ભાણા તું કરજે ચીલ
એ પીઝા ને બર્ગર મંગાવું ભાણા તને ભાવે ખવરાવું
એલા પીઝાને બર્ગર મંગાવું
એ હાલ કરાવું ગાડીમાં શેર પછી કરીએ લીલા લેર
મારો ભાણો આયો ઘેર હવે કરશું લીલા લેર
હું ચાલ્યો મામાને ઘેર ત્યાં કરવા લીલા લેર
હું ચાલ્યો મામાને ઘેર ત્યાં કરવા લીલા લેર
હે ભલે મામો છે તારો દેશી એની વાતો હાંભળે વિદેશી
ભાણા મળવા દે મામાને ચાન્સ તને ફરવા લઈ જઉં ફ્રાન્સ
હે મામા તમે સો વાંઢા જ્યાં હોય ત્યાં મારોસો હાંધા
ત્યાં ભૂરી માં મન મોહી જાહે પછી મારું હું થાહે મામુ
અરે ચુલામાં જાય વિદેશની ટુર મને ગમે ડાયરા ના સુર
જટ હાલોને હવે ઘેર ત્યાં કરીયે લીલા લેર
આ મામા ભાણાની જોડી હવે કરશે લીલા લેર

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon