Bhayda Chap Bhabhi Lyrics in Gujarati | ભાયડા છાપ ભાભી લિરિક્સ ગુજરાતીમાં

Bhayda Chap Bhabhi - ahesh Vanzara & Hansha Bharwad
Singer : Mahesh Vanzara & Hansha Bharwad
Music : Dipesh Chavda , Lyrics : Kandhal Odedara
Label : S.S.Digital
 
Bhayda Chap Bhabhi Lyrics in Gujarati
| ભાયડા છાપ ભાભી લિરિક્સ ગુજરાતીમાં
 
હો બેહી જા ઓકે બકુડી
ઉભા થાઓ નો ટેંશન વાલી
ખાવા ખાઓ તારી જેવી મરજી
જીંદગી છે ગોટાળે

બહારે જાઓ આ હાલ્યો વાલી
ઘર આવો રસ્તો માં વાલી
ફરવા લઇ જાઓ તૈયર થઈ જાઓ
જીંદગી છે ગોટાળે

હે પરણ્યા પછી બદલાઈ ગઈ છે ભઈ ની મારા બાઝી
અરે મારા ભઈ નો શિન શોટ થઈ ગયો
પરણ્યા પછી બદલાઈ ગઈ છે ભઈ ની મારા બાઝી
આગળ પાછળ ફરતા ફરે કરતા ફરે રાજી
હે મારા ભઈલું ને મળ્યા છે અલ્યા ભાયડા છાપ ભાભી

એ હે હે પરણ્યા પેલા ઝિંદગી હતી ભઈ ની રે નવાબી
હતો મારો ભઇલો પેલા હાજર જવાબી
હવે મીનડી મિયાઉં થઈ જ્યા મળ્યા માથા ભારે ભાભી

હે કોઈ વાતે ભાભી નમતુ કોઈ ને આલતી નથી
અલ્યા બોલવા માં માપ કોઈ નું રાખતી નથી
હા હા પરણ્યા પેલા વટ્ટ નો કટકો હતો રે રૂઆબી
શ્રીવલી બોલે તો ચૂપ થઈ જાય અમારો સ્વામી
મારા ભઈલું ને મળ્યા છે જો ને માથા ભારે ભાભી
હે હે મારા ભઈલું ને મળ્યા છે અલ્યા ભાયડા છાપ ભાભી

હો શેર મા જોવા ગ્યાતા સીટી મા જોવા ગ્યાતા
મારા વીર ને ખબર નતી ભાભી માથા ભારે ગોતી
હા દાદા ને ખબર નતી માતા ને ખબર હતી
મારા વીર ને ખબર નતી ભાભી માથા ભારે ગોતી

ભાભી બધી વાતે શેરે પુરી કરતા ફરે જીહાજુરી
ભઈ ની હાલત થઈ ગઈ બુરી કેવી આ મજબુરી
ભઈલા કેવી આ મજબુરી

અરે હો હો મારા ભઈ ના વ્રત નુ ફળ છે
મર્દોં ના જેવુ બળ છે
માથુ કપાય તોયે લડનારું ભાભી નુ ધડ છે

અરે હો હો હો અવાજ પહાડી એમનો મર્દાની ચાલ છે
કોથળે થી નીકળ્યું બિલાડુ ભઈ ના બુરા હાલ છે

હો નથી વખવબાઈ જેવા ભાભી મળ્યા ભઈ ને એવા
દેવદાસ બની ભઈલો મારો કરતા ફરે સેવા
ભાભી જ્યા બોલાવે ત્યા ભઇલો થઈ જાય ખાંભી
ડગલું ના ભરે હાથ પગ જાય એના જામી
હે માર ભઈલું ને મળ્યા છે અલ્યા ખતર નાખ ભાભી
હે મારા ભઈલું ને મળ્યા છે ભાયડા છાપ ભાભી

અરે હો હો હરખ પદુડો થ્યોતો ઝટપટ લગનીયા કરવા
ના પાડી તોયે આ હો હાલી હામે થી મળવા
હા હા ભઈઓ પાહે નો બેહવા આવ નો દેતી ફરવા
કીધા વગર જાય તો ઘર માં એ નો દેતી પેહવા

અરે પાંચ હાથે પુરો ભઈલો છે રે હટ્ટો કટ્ટો
તોયે ગળા મા ભાભી એ પહેરાવી દિધો પટ્ટો
અલ્યા મન માં ના રે લેતો અમારા વાંઢા ઓ ની વાણી
તુ તો જ્યો રે પરણી અમારી આંતેડી રે ​​બાળી
અલ્યા હાચે હાચુ કહુ મારા ભાભી હો પર છે અલ્યા ભારી

મારા ભઈલા નસીબ થી રે મળે કોક ને જ આવી ઘરવાળી
હે એના ભાયડા છાપ નઈ કેવાય એને ડેરિંગ બાઝ ભાભી 

 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »