Moti Majburi Hase Tari Lyrics in Gujarati |

Moti Majburi Hase Tari - Kaushik Bharwad
Singer :- Kaushik Bharwad , Lyrics :- Jashvant Gangani
Music :- Vishal Vagheswari & Sunil Vagheswari
 Label :- ‪Studio Saraswati‬ 
 
Moti Majburi Hase Tari Lyrics in Gujarati
| મોટી મજબુરી હશે તારી લિરિક્સ ગુજરાતીમાં
 
હે મારું મન કહે છે જરૂર હશે કોઈ
મારું મન કહે છે જરૂર હશે કોઈ
મારું મન કહે છે જરૂર હશે કોઈ
મોટી મજબૂરી તારી ઓ સાજણાં
હો નહીતો નાં તોડી હોત એકાએક તે
પ્રીતની પાંખો મારી ઓ વાલમા

હો નથી કસુર કોઈ તારો
હો ના ભૂલ હશે કોઈ મારી
હો નથી કસુર કોઈ મારો
ના ભૂલ હશે કોઈ તારી
હો નસીબમાં સાથ હશે આટલો જ તારો

હો મારું મન કહે છે જરૂર હશે કોઈ
મારું મન કહે છે જરૂર હશે કોઈ
મોટી મજબૂરી તારી ઓ સાજણાં
હો મોટી મજબૂરી તારી ઓ વાલમા

હે શમણાં જોયાતા ભેળાં જીવવા મરવાના
એકબીજાની કાજે દુનિયાથી લડવાના
હે શમણાં જોયાતા ભેળાં જીવવા મરવાના
એકબીજાની કાજે દુનિયાથી લડવાના

હો રોળાણાં પળમાં એ શમણાં
કૂણાં મારા કાળજા ઘવાણા
હો રોળાણાં પળમાં એ શમણાં
કૂણાં મારા કાળજા ઘવાણા
હો રાતા પાણીએ રુવે પ્રીત મારી

હો મારું મન કહે છે જરૂર હશે કોઈ
મારું મન કહે છે જરૂર હશે કોઈ
મોટી મજબૂરી તારી ઓ સાજણા
હો મોટી મજબૂરી તારી ઓ વાલમા

હો તારી યાદો ની સાથે જીવનભર જીવશું
સદા ખુશ રહેજો એવી દુવાઓ કરશું
હો તારી યાદો ની સાથે જીવનભર જીવશું
સદા ખુશ રહેજો એવી દુવાઓ કરશું

હો વફાના ત્રાજવે તોલીને
હો કહૂ છુ એટલુ જ તુજને
હો વફાના ત્રાજવે તોલીને
હો કહૂ છુ એટલુ જ તુજને
હો વિપત વેળા એ યાદ આવશું અમે

હો મારું મન કહે છે જરૂર હશે કોઈ
મારું મન કહે છે જરૂર હશે કોઈ
મોટી મજબૂરી તારી ઓ સાજણાં
હો મોટી મજબૂરી તારી ઓ વાલમા
હો મોટી મજબૂરી તારી ઓ સાજણાં

 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »