Mari Life - Vijay Suvada
Singer : Vijay Suvada
Lyrics : Rajan Rayka & Dhaval Motan
Music : Jitu Prajapati , Label : Jhankar Music

Mari Life Lyrics in Gujarati
| મારી લાઇફ લિરિક્સ ગુજરાતીમાં
હો હો હો નથી લગ્ન કર્યા અમે ના એ મારી વાઈફ છે... (૨)
તોય જીવ આપે મને એતો મારી મારી લાઇફ છે
હો હો હો ના એ મારી રિલેટીવ ના ફેમેલી પાર્ટ છે... (૨)
તોય જીવ આપે મને એતો મારુ હટ છે
હો હો હો જોડે નથી રેતા અમે તોય મારી સંગ છે
અલગ નહિ એતો મારુ ઓતેરડુ રે અંગ છે... (૨)

હો નથી મેરજ કર્યા અમે ના એ મારી વાઈફ છે... (૨)
હો હો હો તોય જીવ આપે મને એતો મારી મારી લાઇફ છે... (૨)
હો હો હો મારા એના ફોટો અડીટ કરે છે
એના ઉપર લવ સોંગ સેટ કરે છે
હો હો હો વાલી મારી એનુ આઈડી મારા ફોન માં ખોલે છે
એમાં મારા નામ નો પાસવર્ડ રાખે છે
હો હો મારવાની ફિક્સ હોય એક ના એક ડેટ
પણ લવ ના હોય એક્સપાઈડ ડેટ... (૨)
હો હો નથી લગ્ન કર્યા અમે ના એ મારી લાઈફ છે... (૨)
હો નથી લગ્ન કર્યા અમે ના એ મારી વાઈફ છે... (૨)
તોય જીવ આપે મને એતો મારી મારી લાઇફ છે... (૨)
હો હો હો મારા મામી પાપા ને ભગવાન ગણે છે
મારા ઘરવાળા ને પોતાના માને છે
હો હો હો મારી વિહત ની સેવા પૂજા રે કરે છે
એનુ એ પુન મારા નામ રે લખે છે
હો હો હો પત્ની નથી તોય મને પરમેશ્વર માને
એના જીવી કયા મળશે મને આ જમાને... (૨)

તોય જીવ આપે મને એતો મરો હટ છે
હો હો હો તોય જીવ આપે મને એતો મારી મારી લાઇફ છે.. (૨)

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon