Jahal | Jahal Ni Chitthi - Ra' Navghan - Pankaj Mistry
Singer : Pankaj Mistry
Lyrics : Naresh Thakor Vayad
Music : Jackie Gajjar , Label : Pop Skope Music
Singer : Pankaj Mistry
Lyrics : Naresh Thakor Vayad
Music : Jackie Gajjar , Label : Pop Skope Music
Jahal Lyrics in Gujarati
| જાહલ લિરિક્સ ગુજરાતીમાં
દુહો
પણ જાહલ ચિઠ્ઠી મોકલે
અરેરે તમે વાંચજો નવઘણ વીર
પણ સંધમાં રોકી ઓલે સુમરે
અરેરે મને હાલવા ના દે હમીર
હો લખે કાગળિયું ને જોવે વાટલડી -2
નવઘણ વેલેરો આયા વીરા મારા જાહલ જોવા તારી વાટ
હો સંઘ મલક માં સુમરા એ રોકી
સંઘ મલકમાં મને સુમરા એ રોકી
હાલવા ના દે મને હમીર વીરા મારા બેનડી જોવે તારી વાટ
હો માથે આભ ને હેઠે ધરતી ચારે કોર ભાલા અણીદાર
નવઘણ બેનડી જોવે તારી વાટ વીરા મારા જાહલ જોવે તારી વાટ
દુહો
પણ ઓતર દખણ ના વાયા વાયરા
અરેરે મારા માથે ભમે જોને મોત
પણ મારો ઊગો જીવતો હોત તો
મારા અંતર ની વાત હોભાળોત
એ નવઘણ તને જિવાડવા ઊગો મેં વળાવિયો
નવઘણ તને જિવાડવા હગો ભઈ વળાવિયો
રાખજે એનું તુ પરમાણ વીરા મારા જાહલ જોવે તારી વાટ
હો ચીઠી વાચીને ઘોડે પલાણ માંડજે
ચીઠી વાચીને ઘોડે પલાણ મોડજે
જાજી કરતો ના વીરા વાર નવઘણ જાહલ જોવે તારી વાટ
એ કાતો આ સુમરા નો દાડો ફરિજ્યો
કા નથી એને આહિર ની ઓળખાણ
હમીર ને ઊતારજે મોત ને ઘાટ
નવઘણ જાહલ જોવા તારી વાટ
દુહો
પણ કાળ ના ફર્યા ચોઘડિયા
અરેરે આજ મારા માથે મેણા નો ભાર
પણ રણ માં જાહલ જોવે વાતડી
નવઘણ કેટલીક લાગશે વાર
અરેરે વીરા કેટલીક લાગશે વાર
એ લગણ મંડપ મા મારા વચન તે આપિયું
વખત વેળા એ કાપડું માગીયું
રાખજે કાપડા ની લાજ વીરા મારા વચન પાળજે તુ આજ
હો સૂરજ ઢળતા પેલા નવઘણ તું આવજે
સૂરજ આથમતા પેલા નવઘણ તું આવજે
નહીંતર આપીશ મારા પ્રાણ
નવઘણ બેનડી જોવે તારી વાત
હો કેવો હશે વખત ને કેવો હસે સંજોગ
નરેશ લખે એવું આજ આહિર ની ખુમારી ની આ વાત
આહિર ના અમર થઈ ગયા ઈતિહાસ
પણ જાહલ ચિઠ્ઠી મોકલે
અરેરે તમે વાંચજો નવઘણ વીર
પણ સંધમાં રોકી ઓલે સુમરે
અરેરે મને હાલવા ના દે હમીર
હો લખે કાગળિયું ને જોવે વાટલડી -2
નવઘણ વેલેરો આયા વીરા મારા જાહલ જોવા તારી વાટ
હો સંઘ મલક માં સુમરા એ રોકી
સંઘ મલકમાં મને સુમરા એ રોકી
હાલવા ના દે મને હમીર વીરા મારા બેનડી જોવે તારી વાટ
હો માથે આભ ને હેઠે ધરતી ચારે કોર ભાલા અણીદાર
નવઘણ બેનડી જોવે તારી વાટ વીરા મારા જાહલ જોવે તારી વાટ
દુહો
પણ ઓતર દખણ ના વાયા વાયરા
અરેરે મારા માથે ભમે જોને મોત
પણ મારો ઊગો જીવતો હોત તો
મારા અંતર ની વાત હોભાળોત
એ નવઘણ તને જિવાડવા ઊગો મેં વળાવિયો
નવઘણ તને જિવાડવા હગો ભઈ વળાવિયો
રાખજે એનું તુ પરમાણ વીરા મારા જાહલ જોવે તારી વાટ
હો ચીઠી વાચીને ઘોડે પલાણ માંડજે
ચીઠી વાચીને ઘોડે પલાણ મોડજે
જાજી કરતો ના વીરા વાર નવઘણ જાહલ જોવે તારી વાટ
એ કાતો આ સુમરા નો દાડો ફરિજ્યો
કા નથી એને આહિર ની ઓળખાણ
હમીર ને ઊતારજે મોત ને ઘાટ
નવઘણ જાહલ જોવા તારી વાટ
દુહો
પણ કાળ ના ફર્યા ચોઘડિયા
અરેરે આજ મારા માથે મેણા નો ભાર
પણ રણ માં જાહલ જોવે વાતડી
નવઘણ કેટલીક લાગશે વાર
અરેરે વીરા કેટલીક લાગશે વાર
એ લગણ મંડપ મા મારા વચન તે આપિયું
વખત વેળા એ કાપડું માગીયું
રાખજે કાપડા ની લાજ વીરા મારા વચન પાળજે તુ આજ
હો સૂરજ ઢળતા પેલા નવઘણ તું આવજે
સૂરજ આથમતા પેલા નવઘણ તું આવજે
નહીંતર આપીશ મારા પ્રાણ
નવઘણ બેનડી જોવે તારી વાત
હો કેવો હશે વખત ને કેવો હસે સંજોગ
નરેશ લખે એવું આજ આહિર ની ખુમારી ની આ વાત
આહિર ના અમર થઈ ગયા ઈતિહાસ
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon