Bhayada Na Dil Ma Raj Kare Lyrics in Gujarati | ભાયડા ના દિલ મા રાજ કરે લિરિક્સ ગુજરાતીમાં

Bhayada Na Dil Ma Raj Kare - Mahesh Vanzara
Singer : Mahesh Vanzara , Music : Shashi Kapdiya
Lyrics : Darshan Bajigar , Label- Saregama India Limited
 
Bhayada Na Dil Ma Raj Kare Lyrics in Gujarati
| ભાયડા ના દિલ મા રાજ કરે લિરિક્સ ગુજરાતીમાં
 
હો એક બાજુ સે દુનિયા એક બાજુ એનો પ્રેમ
કોઇ હોમે જોવે તો એ કરે મારા પર વેહમ
હો એક બાજુ સે દુનિયા એક બાજુ એનો પ્રેમ
કોઇ હોમે જોવે તો એ કરે મારા પર વેહમ

હે મને ચાપલો ને વાયડો કેતી ફરે
હે મને ચાપલો ને વાયડો કેતી ફરે
મારી પલે પલ ની ખબરું લેતી ફરે

હે મારી નજરો સામે રેસ મને દિલ થી પ્રેમ કરે છે
મારી નજરો સામે રેસ મને દિલ થી પ્રેમ કરે છે
આ ભાયડા ના દલ માં રાજ કરે છે
આ ઘાયલ ના દલ માં રાજ કરે છે

ઓ મનડા ના માનેલા તમે મન્નત થી મળેલા
સમજો રે શેહઝાદી ચમ થાવો છો હઠીલા
ઓ નજરો થી નિહાળું એવા લાગો છો રંગીલા
રાખો ના નારાજગી ના રહો રે રુઠિલા

ઓ તુ દિલ માં મારા રેહ છે મને હક થી તારો કહે છે
તુ દિલ માં મારા રેહ છે મને હક થી તારો કહે છે
આ ભાયડા ના દિલ માં રાજ કરે છે
આ રાજા ના દલ માં રાજ કરે છે

ઓ અંતર ના અજવાળે મારા રુદિયા ના રજવાડે
રાખ્યા છે મેં તો દિલ ના તાર રે બાંધી ને
ના કરશો ખોટી ચિંતા દુખી થાઓ ના ઓચિંતા
હું છું તારો રાજા ને તુ મારી પરણીતા

હે મારું આ દિલ છે તારું હું કોઇ નું ના વિચારું
મારું આ દિલ છે તારું હું કોઇ નું ના વિચારું
આ સાયબા ના દલ માં રાજ કરે છે
તારા મયલા ના દલ માં રાજ કરે છે 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »