Male Che Aankho Dil Jodi Nakho Lyrics in Gujarati | મળે છે આંખો દિલ જોડી નાખો લિરિક્સ ગુજરાતીમાં

Male Che Aankho Dil Jodi Nakho - Mahesh Vanzara
Singer : Mahesh Vanzara , Lyrics : Aarav Kathi
Music : Chirag Goswami , Label : T-Series
 
Male Che Aankho Dil Jodi Nakho Lyrics in Gujarati
| મળે છે આંખો દિલ જોડી નાખો લિરિક્સ ગુજરાતીમાં
 
એ નહિ જોણતા તો જોણી લો
ઓળખાણ થોડી આલી દો
આગળ આવે ગોમ મારુ
બોલવુ હોય એ બોલી દો

વાત મારી મોની જો
દિલ થી દિલ જોડી દો
આગળ આવે ગોમ મારુ
બોલવુ હોય એ બોલી દો

હે મળે છે ઓખો
તમે દિલ જોડી નોખો
હા હા હા હા
મળે છે ઓખો
તમે દિલ જોડી નોખો
નખરા ના કરસો વધાર
કે મારો નંબર લેતી જા
કે તારો નંબર દેતી જા

એ મળ્યો છે મોકો
દિલ જોડી નોખો
કે મારો નંબર લેતી જા
કે તારો નંબર દેતી જા

એ મળ્યો છે મોકો
મારી દયો ચોકો
કે મારો નંબર લેતી જા
કે તારો નંબર દેતી જા

હે બસ ની રે શીટ માં બેઠી જોવે એક ધારી
બસ કર પગલી જાન લેગી ક્યા હમારી
કે જાન લેગી ક્યા હમારી

હો તમે છો ક્યુટી અને હુ છુ રે નોટી
હે હે હે
તમે છો ક્યુટી અને હુ છુ રે નોટી
પ્રેમ નો ખેલિયે રે જુગાર
કે મારો નંબર લેતી જા
તારો નંબર દેતી જા
એ મારો નંબર લેતી જા
તારો નંબર દેતી જા

હો ખાલી આ દિલ મારુ
ખાલી આ શીટ
જગ્યા કરું તમારી બેહિજો ને પ્લીઝ
હા હા હા
કરવીતી મારે મારા દલડાં માં ફિટ
તુ કેતી હોય તો જીવન ભર ની લઉ ટિકિટ

અલી શુ તમારુ નોમ ને ચિયુ તમારુ ગોમ
સરનોમુ આલો તો મારા હૈયે થાય હોમ
મારા હૈયે થાય હોમ

હો મને લાગ્યો છે નેડો નઈ મેલુ તારો છેડો
હે હે હે
લાગ્યો તારો નેડો નઈ મેલુ છેડો
દિલ થી કરું ઈઝહાર
કે મેહમોન નંબર લેતા જો
કે તમારો નંબર દેતા જો
કે મારો નંબર લેતા જો
તમારો નંબર દેતા જો

હા હાઇવે પર ગોમ મારુ
આવશે રે હમણાં
તને કઉસું રે અલી ધયોન તારુ છે ચમણાં
અરે હો હો હો
તુ ડિમ્પલ વાળી ગર્લ હુ બીઅર્ડ બોય
બોલો ને બોલો પછી ઘટે શુ રે કોય

હો નોટ ઉપર નંબર લખી આલુ મારી વાલી
હા હોય જો તારી તો તું સ્માઈલ દે ને સ્માઈલ દે ને મારી વાલી
એ હવે લખી લે નંબર તારા મોબાઇલ ની અંદર
લખી લે નંબર મોબાઈલ ની અંદર સેવ કરી લેજે મારી જાન

કે મારો નંબર લેતી જઈ એનો નંબર દેતી જઈ
હે એતો મિસ્ડ કોલ કરતી જઈ એનો નંબર દેતી જઈ 

 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »