Perfume - Kamlesh Barot
Singer : Kamlesh Barot , Lyrics: Ramesh Vachiya
Music : Vishal Vagheswari , Label- Saregama India Limited
Singer : Kamlesh Barot , Lyrics: Ramesh Vachiya
Music : Vishal Vagheswari , Label- Saregama India Limited
Perfume Lyrics in Gujarati
| પરફ્યુમ લિરિક્સ ગુજરાતીમાં
હે તારા સેન્ટ ની સુગંધ મારા ઘર સુઘી આવે છે
હે તારા સેન્ટ ની સુગંધ મારા ઘર સુઘી આવે છે
સેન્ટ ની સુગંધ મારા ઘર સુઘી આવે છે
મને કેતો ખરા કયો પરફ્યુમ લગાવે છે
હા મારી નાખે એવા નેણ ચમ નચાવે છે
મારી નાખે એવા નેણ ચમ નચાવે છે
મને કેતો ખરા કયો પરફ્યુમ લગાવે છે
હો ઘરે થી તું નીકળે તો મોહલો મહેકાય છે
જોવે તને લોકો જીવ મારો બળી જાય છે
હે તારી ખુશ્બુ મને તારા સુઘી ખેંચી રે લાવે છે
ખુશ્બુ મને તારા સુઘી ખેંચી રે લાવે છે
મને કેતો ખરા કયો પરફ્યુમ લગાવે છે
હો હો મને કેતો ખરા કયો પરફ્યુમ લગાવે છે
અરે તારી મારી મેચ થાય છે જન્મ કુડળી
ઓઢી લે ઓઢી લે મારા નામ ની રે ચુંદડી
હો હું તને જોણું તું મને જોણે નોનપણ થી
જૂનો છે આ પ્યાર મારો ભેડુ તું ભણતી
હો ઇગ્નોર ના કર તું મોંન મારી વાત
હાથોમાં દઈ દે તારો મને હાથ
અરે ચમ પાગલ આમ તું મને સતાવે છે
ચમ પાગલ આમ તું મને સતાવે છે
કેતો ખરા કયો પરફ્યુમ લગાવે છે
કેતો ખરા કયો પરફ્યુમ લગાવે છે
હાય જોઈ તારી એક ઝલક બને મારો દાડો
અમને રે જોઈને આમ મોઢું ના બગાડો
અરે બહુ ગમે છે નખરા તારા ઓરે નખરાળી
શ્વાસોમાં શ્વાસ આવે એક તને ભાળી
હો માનતા નથી ચમ તમે મારી વાત
જીવવા માગું હું તમારા રે સાથ
અરે સોન પરી કેમ ચેડે ચેડે ભગાવે છે
સોન પરી કેમ ચેડે ચેડે ભગાવે છે
મને કેતો ખરા કયો પરફ્યુમ લગાવે છે
મને કેતો ખરા કયો પરફ્યુમ લગાવે છે
હો ગોડી મને કેતો ખરા કયો પરફ્યુમ લગાવે છે
હે તારા સેન્ટ ની સુગંધ મારા ઘર સુઘી આવે છે
સેન્ટ ની સુગંધ મારા ઘર સુઘી આવે છે
મને કેતો ખરા કયો પરફ્યુમ લગાવે છે
હા મારી નાખે એવા નેણ ચમ નચાવે છે
મારી નાખે એવા નેણ ચમ નચાવે છે
મને કેતો ખરા કયો પરફ્યુમ લગાવે છે
હો ઘરે થી તું નીકળે તો મોહલો મહેકાય છે
જોવે તને લોકો જીવ મારો બળી જાય છે
હે તારી ખુશ્બુ મને તારા સુઘી ખેંચી રે લાવે છે
ખુશ્બુ મને તારા સુઘી ખેંચી રે લાવે છે
મને કેતો ખરા કયો પરફ્યુમ લગાવે છે
હો હો મને કેતો ખરા કયો પરફ્યુમ લગાવે છે
અરે તારી મારી મેચ થાય છે જન્મ કુડળી
ઓઢી લે ઓઢી લે મારા નામ ની રે ચુંદડી
હો હું તને જોણું તું મને જોણે નોનપણ થી
જૂનો છે આ પ્યાર મારો ભેડુ તું ભણતી
હો ઇગ્નોર ના કર તું મોંન મારી વાત
હાથોમાં દઈ દે તારો મને હાથ
અરે ચમ પાગલ આમ તું મને સતાવે છે
ચમ પાગલ આમ તું મને સતાવે છે
કેતો ખરા કયો પરફ્યુમ લગાવે છે
કેતો ખરા કયો પરફ્યુમ લગાવે છે
હાય જોઈ તારી એક ઝલક બને મારો દાડો
અમને રે જોઈને આમ મોઢું ના બગાડો
અરે બહુ ગમે છે નખરા તારા ઓરે નખરાળી
શ્વાસોમાં શ્વાસ આવે એક તને ભાળી
હો માનતા નથી ચમ તમે મારી વાત
જીવવા માગું હું તમારા રે સાથ
અરે સોન પરી કેમ ચેડે ચેડે ભગાવે છે
સોન પરી કેમ ચેડે ચેડે ભગાવે છે
મને કેતો ખરા કયો પરફ્યુમ લગાવે છે
મને કેતો ખરા કયો પરફ્યુમ લગાવે છે
હો ગોડી મને કેતો ખરા કયો પરફ્યુમ લગાવે છે
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon