Dil Par Tar Veti Det Lyrics in Gujarati

Dil Par Tar Veti Det - Rohit Thakor
Singer : Rohit Thakor , Lyrics : Sandip Talpada
Music : Hardik Rathod , Label : RAJ DIGITAL
 
Dil Par Tar Veti Det   Lyrics in Gujarati
| દિલ પર તાર વેટી દેત લિરિક્સ ગુજરાતીમાં |
 
 
હે કોકના જોડે તું તારે કેવડાવવું હતું રે
હો કોકના જોડે તું તારે કેવડાવવું હતું રે
ભુવા, જાગીરયા જોડે જોવડાવવું હતું રે

કોકના જોડે તું તારે કેવડાવવું હતું રે
ભુવા, જાગીરયા જોડે જોવડાવવું હતું રે
બેવફાઈ કરવા પેલા રે તારે જાણવવું હતું રે
બેવફાઈ કરવા પેલા રે તારે જાણવવું હતું રે
એ પોણી આયા પહેલા હું પાળ બોધી દેત
દિલ ના તુટે એના પર તાર વેટી દેત
એ પોણી આયા પહેલા હું પાળ બોધી દેત
દિલ ના તુટે એના પર તાર વેટી દેત

પોંચ માણસને પુછવા રહેવું હતું રે
મારી શું ભુલ મને કહેવું હતું રે

હો દાડામો દસવાર ખબર પુછતી તી
ખાધું કે ના ખાધું ટાઇમસર પુછતી તી
હો હાચવજો તબીયત સિંતા કરતી તી
મારા માટે એ ઉપવાસો કરતી તી
ફોન કે મેસેજ હવે કરતી નથી
હમણાથી તો મને જોવા મળતી નથી રે
એ પોણી આયા પહેલા હું પાળ બોધી દેત
દિલ ના તુટે એના પર તાર વેટી દેત
એ પોણી આયા પહેલા હું પાળ બોધી દેત
દિલ ના તુટે એના પર તાર વેટી દેત

હે પોંચ માણસને પુછવા રહેવું હતું રે
મારી શું ભુલ મને કહેવું હતું રે

હો સવારમાં ઉઠ્યા પહેલા યાદ તું કરતી તી
જોડે લીધેલી સેલ્ફી જોયા કરતી તી
હો ચો જયું બધું પ્રેમ મને બહુ ચાહતી તી
ભુલીને મુજને બીજા હારે ફરતી તી
હો તું હસતી ગઈ મને તું રડાવી ગઈ
તું હસતી ગઈ મને તું રડાવી ગઈ
એ પોણી આયા પહેલા હું પાળ બોધી દેત
દિલ ના તુટે એના પર તાર વેટી દેત
એ પોણી આયા પહેલા હું પાળ બોધી દેત
દિલ ના તુટે એના પર તાર વેટી દેત 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »