Dil Dukhe Che Maru Lyrics in Gujarati

Dil Dukhe Che Maru - Naresh Thakor
Singer & Lyrics :- Naresh Thakor
Music :- Mahesh Savala
Lable :- Ambaliyasan Crazy Boys 
 
Dil Dukhe Che Maru   Lyrics in Gujarati
| દિલ દુખે છે મારૂં લિરિક્સ ગુજરાતીમાં |
 
હો મારૂં દિલ રડે છે એકધારૂં
હો મારૂં દિલ રડે છે એકધારૂં
એમાં પડી ગઈ છે દરારૂ

હો મારૂં દિલ રડે છે એકધારૂં
એમાં પડી ગઈ છે દરારૂ
હો તું છોડીને ગઈ ને થયું અંધારૂં
તું છોડીને ગઈ ને થયું અંધારૂં
આવ્યું ના કોઈ પાછું જાનારૂ
હો મારૂં દિલ રડે છે એકધારૂં
એમાં પડી ગઈ છે દરારૂ
હા એમાં પડી ગઈ છે દરારૂ

હો જગજાણું તો એમાં શું જાણું હું
મતલબમાં જગ ડુબી રહ્યું છે
હો જગજાણું તો એમાં શું જાણું હું
મતલબમાં જગ ડુબી રહ્યું છે
નજર મિલાવું તો કોનાથી કેને તું
જગ આખું જૂઠું થઈ રહ્યું છે
હો જઈ કોને હું કહું દિલ દુખે છે મારૂં
જઈ કોને હું કહું દિલ દુખે છે મારૂં
આવ્યું ના કોઈ પાછું જાનારૂ
હો મારૂં દિલ રડે છે એકધારૂં
એમાં પડી ગઈ છે દરારૂ
હો એમાં પડી ગઈ છે દરારૂ
હો મારૂં દિલ

હો હોઈ દિલમાં થોડા દુઃખડા મળજો ઘડીભર
તારા આશિક અહીં ઘાયલ ફરે છે
હો હોઈ દિલમાં થોડા દુઃખડા મળજો ઘડીભર
તારા આશિક અહીં ઘાયલ ફરે છે
જોઈ હાલત અમારી નઈ થયે હવે પગભર
દિલ ખુદની ખુદથી વાતો કરે છે
દઉં જિંદગી ટૂકાવી નહીં થોડી વધારૂં
દઉં જિંદગી ટૂકાવી નહીં થોડી વધારૂં
આવ્યું ના કોઈ પાછું જાનારૂ
હો મારૂં દિલ રડે છે એકધારૂં
એમાં પડી ગઈ છે દરારૂ
હા એમાં પડી ગઈ છે દરારૂ
હો એમાં પડી ગઈ છે દરારૂ 
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »