Tara Prem No Nasho Chhe Jordar Lyrics in Gujarati

Tara Prem No Nasho Chhe Jordar - Jignesh Barot
Singer: Jignesh Barot (Kaviraj) , Lyrics: Baldevsinh Chauhan
Music : Vishal Vagheshwari & Sunil Vagheshwari
Label : Jigar Studio
 
Tara Prem No Nasho Chhe Jordar Lyrics in Gujarati
| તારા પ્રેમનો નશો છે જોરદાર લિરિક્સ ગુજરાતીમાં |
 
હો તારા પ્રેમનો નશો છે જોરદાર રે
તારા વિના ગમતું નથી
એ યાદ કરૂં છુ તને હજાર વાર રે
તારા વિના ગમતું નથી
હે આવે મનમાં એક તારો જ વિચાર રે
તારા વિના ગમતું નથી
આવે મનમાં એક તારો જ વિચાર રે
તારા વિના ગમતું નથી
તું છે પલ્લોને છેલ્લો મારો પ્યાર રે
તારા વિના ગમતું નથી
હો તારા પ્રેમનો નશો છે જોરદાર રે
તારા વિના ગમતું નથી

હે તને ચુંદડી ઓઢાડું મારા નામની
તારા વિના ગમતું નથી
હો તને બંગડી પહેરવું મારા નામની
તારા વિના ગમતું નથી
હે તને પરણી લઈ જાવું મારા ઘરે રે
તારા વિના ગમતું નથી
તને પરણી લઈ જાવું મારા ઘરે રે
તારા વિના ગમતું નથી
ઘરે જઈને કરશું લીલાલેર રે
તારા વિના ગમતું નથી
હો તારા પ્રેમનો નશો છે જોરદાર રે
તારા વિના ગમતું નથી
ગુજરાતીટ્રેક્સ.કોમ

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »