Mogal Maa Na Rakhavala Lyrics in Gujarati

Mogal Maa Na Rakhavada - Rajdeep Barot
Singer & Lyrics : Rajdeep Barot , Music : Dhaval Kapadiya
Label : RAJDEEP BAROT OFFICIAL
 
Mogal Maa Na Rakhavala Lyrics in Gujarati
| મોગલમાં ના રખવાળા લિરિક્સ ગુજરાતીમાં |
 
હા ના હોઈ ઘર કે દુકાનને તાળા
હો ...ના હોઈ ઘર કે દુકાનને તાળા
ના હોઈ ઘર કે દુકાનને તાળા
ભગુડા ધામે મોગલમાંના રાખવાળા

હો ...કાળી હોઈ રાતો કે ધોળા હોઈ દાડા
કાળી હોઈ રાતો કે ધોળા હોઈ દાડા
મચ્છરાળી મોગલના હોઈ રાખવાળા
હે ભગુડા ધામે મોગલમાંના રાખવાળા

હો ચોર કે ચકોરનું હાલે નઈ કાઈ
નવે ખંડ નઝરૂ મોગલની ભાઈ
હો જોરાળીના ઝપટે જો કોઈ આવે
રાતા પાણીયે મોગલ રડાવે
હો નાગણી બની મોગલ મારે ફૂંફાડા
હો ...નાગણી બની મોગલ મારે ફૂંફાડા
નાગણી બની મોગલ મારે ફૂંફાડા
ભગુડા ધામે મોગલમાંના રાખવાળા

હે ના હોઈ ઘર કે દુકાનને તાળા
ના હોઈ ઘર કે દુકાનને તાળા
મચ્છરાળી મોગલના હોઈ રાખવાળા
હો ભગુડા ધામે મોગલમાંના રાખવાળા

હો મોગલ છે માં દયાનો દરિયો
ભવ સાગર માયે ભાવથી ભરીયો
હો રીજે તો આપે રાજ ખીજે તો વાળે ડાટ
મોગલ માંને બાપ જોડી દે માને હાથ
હો રાખે અખંડ તારા રાજને રજવાડા
હો ...માં રાખે અખંડ તારા રાજને રજવાડા
રાખે અખંડ તારા રાજ રજવાડા
મચ્છરાળી મોગલના હોઈ રાખવાળા
ગુજરાતીટ્રેક્સ.કોમ

હે ના હોઈ ઘર કે દુકાનને તાળા
ના હોઈ ઘર કે દુકાનને તાળા
હો ભગુડા ધામે મોગલમાંના રાખવાળા

હો ...કાળી હોઈ રાતો કે ધોળા હોઈ દાડા
કાળી હોઈ રાતો કે ધોળા હોઈ દાડા
મચ્છરાળી મોગલના હોઈ રાખવાળા
હે ભગુડા ધામે મોગલમાંના રાખવાળા
હે મચ્છરાળી મોગલના હોઈ રાખવાળા
હો માં વડાલા વાળી મોગલમાંના રાખવાળા   

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »