Mane Chhodyo Kaya Karne Lyrics in Gujarati

Mane Chhodyo Kaya Karne - Rakesh Raval
Singer : Rakesh Raval , Lyrics : Rakesh Raval
Music :  Aakash Tiger & Meet Gohil
Lable : Harsiddhi Studio
 
Mane Chhodyo Kaya Karne Lyrics in Gujarati
| મને છોડ્યો કયા કારણે લિરિક્સ ગુજરાતીમાં |
 
હે મને છોડ્યો તે જાનુ કયા કારણે
મને છોડ્યો તે જાનુ કયા કારણે
હવે નહિ આવું હું તારા બારણે
હે મને ભુલી રે ગયા તમે કયા કારણે
હવે નહિ આવું હું તારા બારણે
તારૂં મન ભરાઈ ગયું દિલ મારૂં તુટી ગયું
તારૂં મન ભરાઈ ગયું દિલ મારૂં તુટી ગયું
સાથ છોડ્યો તે જાનુ મારો કયા કારણે
હવે નહિ આવું તું તારા બારણે
હો હવે નહિ આવું તું તારા બારણે

હો પ્રેમની ગાંઠ મારી હતી છુટી ગઈ
રસ્તો બદલીને મારા થી અળગી થઇ
હો જોડે જીવશું મરશું એવી વાતો કરી ગઈ
અચાનક મને જોઈને પાછી ફરી ગઈ
પાછી ફરી ગઈ
મને ખોટું બોલી ગઈ તું જુઠી પડી ગઈ
મને ખોટું બોલી ગઈ તું જુઠી પડી ગઈ
મને પાડ્યો તે એકલો કયા કારણે
હવે નહિ આવું હું તારા બારણે
હો હવે નહિ આવું જા તારા બારણે

હો હાચો વિશ્વાસ તને જ્યારે થવાનો
નહિ હોય તારી જોડે અફસોસ થવાનો
હારે દુનિયાને એક વાત રે કેવાનો
પ્રેમ કોઈનો ના થયો કોઈનો ના થવાનો
કોઈ નો ના થવાનો
તને રડતા નહિ આવડે તને હસતા નહિ આવડે
તને રડતા નહિ આવડે તને હસતા નહિ આવડે
તું તો મતલબી બની ગઈ બોલ કયા કારણે
હવે નહિ આવું જા તારા બારણે
હો હવે નહિ આવું જા તારા બારણે

હો હતી મજબુરી તને તારા ઘર ની
યાદ રોજ કરી મારી આંખો રડતી
વિચાર આવશે તને મારા પ્રેમ નો
દોડી ને આવીશ તુંતો મારા ગોમમ
મારા ગોમમ માં
તું મારી હતી ને તું મારી રેવાની
હવે વાત ના કરતી તું જુદા થવાની
પાછા મળી રે ગયા કુદરત ના કારણે
હવે હુતો આવું અરે તારા બારણે
હવે હુતો આવું અરે તારા બારણે
હવે હુતો આવું અરે તારા બારણે
હવે હુતો આવું અરે તારા બારણે
હવે હુતો આવું જા તારા બારણે 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »