Tame Ketla Vafadaar Chho
Singer & Lyrics - Kamlesh Barot
Music - Kamlesh Barot & Arjun Barot
Label - Kamlesh Barot Official
Singer & Lyrics - Kamlesh Barot
Music - Kamlesh Barot & Arjun Barot
Label - Kamlesh Barot Official
Tame Ketla Vafadaar Chho Lyrics in Gujarati
| તમે કેટલા વફાદાર છો લિરિક્સ ગુજરાતીમાં |
કઈને બેવફા કહેતા પહેલા
કઈને બેવફા કહેતા પહેલા વિચારજો
કઈને બેવફા કહેતા પહેલા વિચારજો
તમે કેટલા વફાદાર છો
હો ...તમે કેટલા વફાદાર છો
કોઈને બદામન કરતા થોડું વિચારજો
કોઈને બદામન કરતા થોડું વિચારજો
તમે કેટલા ઇજ્જતદાર છો
હો ...તમે કેટલા ઇજ્જતદાર છો
હો મતલબી દુનિયામાં મતલબી પ્યાર છે
પોતાના એ પોતાના બાકી બેકાર છે
કઈને બેવફા કહેતા પહેલા વિચારજો
કઈને બેવફા કહેતા પહેલા વિચારજો
તમે કેટલા વફાદાર છો
હો ...તમે કેટલા ઇજ્જતદાર છો
હો વાંક ગુના વિના કોઈને કાય નો કેવાય રે
અહીંયા કરેલા ગુના અહીંયા ભગવાય રે
અરે વાંક ગુના વિના કોઈને કાય નો કેવાય રે
અહીંયા કરેલા ગુના અહીંયા ભગવાય રે
કોઈની દુનિયા સળગાવતા પહેલા વિચારજો
કોઈની દુનિયા સળગાવતા પહેલા વિચારજો
તમે કેટલા ઈમાનદાર છો
હો ...તમે કેટલા ઈમાનદાર છો
કઈને બેવફા કહેતા પહેલા વિચારજો
કઈને બેવફા કહેતા પહેલા વિચારજો
તમે કેટલા વફાદાર છો હો ...
તમે કેટલા વફાદાર છો
હો પ્રેમ ભર્યુ દિલ કોઈનું નારે ઠુકરાવશો
કલિયુગમાં સાંચો પ્રેમ કોને નસીબ છે
આ રેમ ભર્યુ દિલ કોઈનું નારે ઠુકરાવશો
કલિયુગમાં સાંચો પ્રેમ કોને નસીબ છે
કોઈના સપના તોડતા પહેલા વિચારજો
કોઈના સપના તોડતા પહેલા વિચારજો
તમારા સપના કેવા સાકાર છે
હો ...તમારા સપના કેવા સાકાર છે
www.gujaratitracks.com
કઈને બેવફા કહેતા પહેલા વિચારજો
કઈને બેવફા કહેતા પહેલા વિચારજો
તમે કેટલા વફાદાર છો
અરે તમે કેટલા વફાદાર છો
હો ...તમે કેટલા વફાદાર છો
તમે કેટલા વફાદાર છો
કઈને બેવફા કહેતા પહેલા વિચારજો
કઈને બેવફા કહેતા પહેલા વિચારજો
તમે કેટલા વફાદાર છો
હો ...તમે કેટલા વફાદાર છો
કોઈને બદામન કરતા થોડું વિચારજો
કોઈને બદામન કરતા થોડું વિચારજો
તમે કેટલા ઇજ્જતદાર છો
હો ...તમે કેટલા ઇજ્જતદાર છો
હો મતલબી દુનિયામાં મતલબી પ્યાર છે
પોતાના એ પોતાના બાકી બેકાર છે
કઈને બેવફા કહેતા પહેલા વિચારજો
કઈને બેવફા કહેતા પહેલા વિચારજો
તમે કેટલા વફાદાર છો
હો ...તમે કેટલા ઇજ્જતદાર છો
હો વાંક ગુના વિના કોઈને કાય નો કેવાય રે
અહીંયા કરેલા ગુના અહીંયા ભગવાય રે
અરે વાંક ગુના વિના કોઈને કાય નો કેવાય રે
અહીંયા કરેલા ગુના અહીંયા ભગવાય રે
કોઈની દુનિયા સળગાવતા પહેલા વિચારજો
કોઈની દુનિયા સળગાવતા પહેલા વિચારજો
તમે કેટલા ઈમાનદાર છો
હો ...તમે કેટલા ઈમાનદાર છો
કઈને બેવફા કહેતા પહેલા વિચારજો
કઈને બેવફા કહેતા પહેલા વિચારજો
તમે કેટલા વફાદાર છો હો ...
તમે કેટલા વફાદાર છો
હો પ્રેમ ભર્યુ દિલ કોઈનું નારે ઠુકરાવશો
કલિયુગમાં સાંચો પ્રેમ કોને નસીબ છે
આ રેમ ભર્યુ દિલ કોઈનું નારે ઠુકરાવશો
કલિયુગમાં સાંચો પ્રેમ કોને નસીબ છે
કોઈના સપના તોડતા પહેલા વિચારજો
કોઈના સપના તોડતા પહેલા વિચારજો
તમારા સપના કેવા સાકાર છે
હો ...તમારા સપના કેવા સાકાર છે
www.gujaratitracks.com
કઈને બેવફા કહેતા પહેલા વિચારજો
કઈને બેવફા કહેતા પહેલા વિચારજો
તમે કેટલા વફાદાર છો
અરે તમે કેટલા વફાદાર છો
હો ...તમે કેટલા વફાદાર છો
તમે કેટલા વફાદાર છો
ConversionConversion EmoticonEmoticon