Tari Raah Jou Chu - Rakesh Barot
Singer: Rakesh Barot , Music: Jitu Prajapati
Lyrics: Rajan Rayka & Dhaval Motan
Label: Saregama India Limited
Singer: Rakesh Barot , Music: Jitu Prajapati
Lyrics: Rajan Rayka & Dhaval Motan
Label: Saregama India Limited
Tari Raah Jou Chu Lyric in Gujarati
(તારી રાહ જોઉં છું લિરિક્સ ગુજરાતીમાં)
તમે આવવાના હતા પણ આયા નહિ
આવવાના હતા પણ આયા નહિ
આવી જાને હું તો તારી રાહ જોવું છુ
મને મળવાના હતા પણ મળ્યા નહીં
મળવાના હતા પણ મળ્યા નહીં
આવી જાને હું તો તારી રાહ જોવું છુ
હો વાયદા તારા ખોટા પડે છે
આવું કરી ને તને શું મળે છે
વાયદા તારા ખોટા પડે છે
આવું કરી ને તને શું મળે છે
તમે આવવાના હતા પણ આયા નહિ
આવવાના હતા પણ આયા નહિ
આવી જાને હું તો તારી રાહ જોવું છુ
તું તમે આવવાના હતા પણ આયા નહિ
આવવાના હતા પણ આયા નહિ
તું આવી જાને હું તો તારી રાહ જોવું છુ
હો યાદના આંખે આવી ગયા આંસુ
વર્ષો વીત્યા પણ જોયું ના પાછું
હો માજા નથી આવતી જીવન મોળું લાગે છે
તારા સાથની એ દવા માંગે છે
હો ખબર નથી તારા મનમાં શું ચાલે
આજે મળવું છે ના કહેતી કાલે
ખબર નથી તારા મનમાં શું ચાલે
આજે મળવું છે ના કહેતી કાલે
હો આવવાના હતા પણ આયા નહિ
આવવાના હતા તમે આયા નહિ
આવી જાને હું તો તારી રાહ જોવું છુ
હવે આવી જાને હું તો તારી રાહ જોવું છુ
હો ગયા તે ગયા કદી પાછા ના આયા
ના તમે આયા ના અમને બોલાયા
હો બેવફા થઈને જાણે અમને ભુલાયા
કઈ દેને કેમ આવા દિવસો બતાયા
હો મળવાનું કેમ તમે માંડી વાળો છો
દિલ અને સપનાને કેમ બાળો છો
મળવાનું કેમ તમે માંડી વાળો છો
દિલ અને સપનાને કેમ બાળો છો
તમે આવવાના હતા પણ આયા નહીં
આવવાના હતા પણ આયા નહિ
આવી જાને હું તો તારી રાહ જોવું છુ
મને મળવાના હતા પણ મળ્યા નહીં
મળવાના હતા પણ મળ્યા નહીં
આવી જાને હું તો તારી રાહ જોવું છુ
તું આવી જાને હું તો તારી રાહ જોવું છુ
www.gujaratitracks.com
હવે આવી જાને હું તો તારી રાહ જોવું છુ
આવી જાને હું તો તારી રાહ જોવું છુ
આવવાના હતા પણ આયા નહિ
આવી જાને હું તો તારી રાહ જોવું છુ
મને મળવાના હતા પણ મળ્યા નહીં
મળવાના હતા પણ મળ્યા નહીં
આવી જાને હું તો તારી રાહ જોવું છુ
હો વાયદા તારા ખોટા પડે છે
આવું કરી ને તને શું મળે છે
વાયદા તારા ખોટા પડે છે
આવું કરી ને તને શું મળે છે
તમે આવવાના હતા પણ આયા નહિ
આવવાના હતા પણ આયા નહિ
આવી જાને હું તો તારી રાહ જોવું છુ
તું તમે આવવાના હતા પણ આયા નહિ
આવવાના હતા પણ આયા નહિ
તું આવી જાને હું તો તારી રાહ જોવું છુ
હો યાદના આંખે આવી ગયા આંસુ
વર્ષો વીત્યા પણ જોયું ના પાછું
હો માજા નથી આવતી જીવન મોળું લાગે છે
તારા સાથની એ દવા માંગે છે
હો ખબર નથી તારા મનમાં શું ચાલે
આજે મળવું છે ના કહેતી કાલે
ખબર નથી તારા મનમાં શું ચાલે
આજે મળવું છે ના કહેતી કાલે
હો આવવાના હતા પણ આયા નહિ
આવવાના હતા તમે આયા નહિ
આવી જાને હું તો તારી રાહ જોવું છુ
હવે આવી જાને હું તો તારી રાહ જોવું છુ
હો ગયા તે ગયા કદી પાછા ના આયા
ના તમે આયા ના અમને બોલાયા
હો બેવફા થઈને જાણે અમને ભુલાયા
કઈ દેને કેમ આવા દિવસો બતાયા
હો મળવાનું કેમ તમે માંડી વાળો છો
દિલ અને સપનાને કેમ બાળો છો
મળવાનું કેમ તમે માંડી વાળો છો
દિલ અને સપનાને કેમ બાળો છો
તમે આવવાના હતા પણ આયા નહીં
આવવાના હતા પણ આયા નહિ
આવી જાને હું તો તારી રાહ જોવું છુ
મને મળવાના હતા પણ મળ્યા નહીં
મળવાના હતા પણ મળ્યા નહીં
આવી જાને હું તો તારી રાહ જોવું છુ
તું આવી જાને હું તો તારી રાહ જોવું છુ
www.gujaratitracks.com
હવે આવી જાને હું તો તારી રાહ જોવું છુ
આવી જાને હું તો તારી રાહ જોવું છુ
ConversionConversion EmoticonEmoticon