Tane Mari Nathi Padi Lyrics in Gujarati

Tane Mari Nathi Padi - Kajal Maheriya
Singer - Kajal Maheriya
Music & Lyrics - Amit Barot
Label- Saregama India Limited
 
Tane Mari Nathi Padi Lyrics in Gujarati
(તને મારી નથી પડી લિરિક્સ ગુજરાતીમાં)
 
હો તને એમ હશે કે તારા વગર રહી ના શકીશું
હો તને એમ હશે કે તારા વગર જીવી ના શકીશું
હો તને એમ હશે કે તારા વગર રહી ના શકીશું
હો તને એમ હશે કે તારા વગર જીવી ના શકીશું

તને કરતી હતી પ્રેમ તોય કદર ના કરી
તે મારા હાચાં પ્રેમની મજાક કરી
તને કરતી હતી પ્રેમ તોય કદર ના કરી
તે મારા હાચાં પ્રેમની મજાક કરી

તને મારી નથી પડી તો મને તારી શું પડી
હો તને મારી નથી પડી તો મને તારી શું પડી  

હો પ્રેમની વાતે તે મને રે બોલાવી 
પ્રેમની જાળમાં તે મને રે ફસાવી 
હો ...મારા જીવતરમાં આગ તે રે લગાવી 
છેતરી ગયો જુઠા સપના બતાવી 

મેં કરી થી જફા તે બેવફાઈ કરી 
તે મારા સાચાં પ્રેમની પરખ ના કરી 
મેં કરી થી જફા તે બેવફાઈ કરી 
તે મારા સાચાં પ્રેમની પરખ ના કરી 

તને મારી નથી પડી તો મને તારી શું પડી
હો તને મારી નથી પડી તો મને તારી શું પડી  

હો કાળજા બળે ભલે યાદમાં તમારા 
રોઈ રોઈ ઠારશું કાળજા અમારા 
હો નહિ કરૂ યાદ હવે પ્રેમને તમારા 
ભુલી જશું અમે કોઈ હતા રે અમારા 

તને પ્રેમ રે કરીને મેં ભુલ રે કરી 
ખોટા પ્રેમમાં મેં જિંદગી બરબાદ કરી 
તને પ્રેમ રે કરીને મેં ભુલ રે કરી 
ખોટા પ્રેમમાં મેં જિંદગી બરબાદ કરી 

તને મારી નથી પડી તો મને તારી શું પડી
www.gujaratitracks.com
તને મારી નથી પડી તો મને તારી શું પડી  
હો જા તને મારી નથી પડી મને તારી શું પડી  
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »