Sinh Ne Vagh Lyrics in Gujarati

Sinh Ne Vagh - Vijay Suvada & Kaushik Rabari
Singer : Vijay Suvada & Kaushik Rabari
Lyrics : Rajan Rayka & Dhaval Motan
Music : Jitu Prajapati , Label : Dear Dreams
 
Sinh Ne Vagh Lyrics in Gujarati
(સિંહ ને વાઘ લિરિક્સ ગુજરાતીમાં) 
 
હો ... અમે બે ભઈબંધો એક સિંહ અને બીજો અલ્યા વાઘ છે
હો ... અમે બે ભઈબંધો એક સિંહ અને બીજો અલ્યા વાઘ છે
એ દુનિયા જોઈ રીસે બળે એવો ભઈ રાગ છે
હો ... એને કોઈ કીધું તો મને ખોટું લાગશે
મારૂ ખોટું કર્યું તો એ મારી નાખશે
હે ...એને કોઈ કીધું તો મને ખોટું લાગશે
મારૂ ખોટું કર્યું તો એ મારી નાખશે
હે પડી પડી વગે ભઈ એવી રે ધાક છે
હો ...અમે બે ભઈબંધો એક સિંહ અને બીજો અલ્યા વાઘ છે

હો ... માણસો તો મળે છે ઘણા રે મહેફિલમાં
એ રહે છે હે મારી ડાબી બાજુ દિલમાં
હો ... શોખીન ને હે ભઈ આતો નવાબ છે
આભલે અડવાના જોવે ભઈ ખ્વાબ છે
હો ખલનાયક છે આતો કળયુગના રાવણ
યાદ અપાવી દેય છઠ્ઠીનું ધાવણ
હે ખલનાયક છે આતો કળયુગના રાવણ
યાદ અપાવી દેય છઠ્ઠીનું ધાવણ
હે ડાકુના ડાકુ આતો ફેરવી રે નાખાશે
હો ...અમે બે ભઈબંધો એક સિંહ અને બીજો અલ્યા વાઘ છે

હો અડધી મારી એતો સિગરેટ પીવે છે
હું જીવું સેમ ટુ સેમ એ જીવે છે
હો ... રોજ મારૂ એંઠું ખાવાનું ખાઈ છે
આને તો એ સાહેબ પ્રેમ કહેવાય છે
હો ચોવીસ કલાક ખુલ્લા આપણા ઘરના દરવાજા
ફૂલ નાઈટ ફરે આતો રાતોના રાજા
www.gujaratitracks.com
હે ચોવીસ કલાક ખુલ્લા આપણા ઘરના દરવાજા
ફૂલ નાઈટ ફરે આતો રાતોના રાજા
હે ... વિલનના એ વિલન આતો એટિટ્યૂટ રાખશે
હો ...અમે બે ભઈબંધો એક સિંહ અને બીજો અલ્યા વાઘ છે
હે... દુનિયા જોઈ રીસે બળે એવો ભઈ રાગ છે  

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »