Sachi Re Mari - Himali Dholakia
Singer: Himali Dholakia , Lyrics : Traditional
Music: Appu , Label : Sur Sagar Music
Music: Appu , Label : Sur Sagar Music
Sachi Re Mari Lyrics in Gujarati
(સાચી રે મારી લિરિક્સ ગુજરાતીમાં)
સાચી રે મારી સત રે ભવાની માં અંબા ભવાની માં
હું તો તારી સેવા કરીશ મૈયા લાલ

નવ નવ રાત ના નોરતાં કરીશ માં
પૂજાઓ કરીશ મા દશેરા ને દાડે હવન કરીશ મૈયા લાલ

લેજો રે લેજો માં પાન સોપારી માં
લવિંગ સોપારી માં લેજો રે સાકરીયો કંસાર મૈયા લાલ

આંબા ની ડારે તોરણીયા બંધાવો માં
પારણિયા બંધાવો માં પારણીયે જુલે રે નાના બાળ મૈયા લાલ

www.gujaratitracks.com

ConversionConversion EmoticonEmoticon