Pankhi Udi Javana Lyrics in Gujarati

Pankhi Udi Javana - Kajal Maheriya
Singer: Kajal Maheriya , Music: Jitu Prajapati
Lyrics: Rajan Rayka & Dhaval Motan
Label: Saregama India Limited

Pankhi Udi Javana Lyrics in Gujarati
(પંખી ઉડી જાવાના લિરિક્સ ગુજરાતીમાં)
 
હે મળવું રે હોય તો
મને મળવું રે હોય તો
હા મળવું રે હોય તો
આજનો દાડો કાલનો દાડો
પરમે તો પંખી ઉડી જાવાના

હે જોવા રે હોઈ તો
આજનો દાડો કાલનો દાડો
પરમે તો પંખી ઉડી જાવાના

હો બે દાડાની બાકી બે રાતો
આવને કરીયે પ્રેમ ભરી વાતો
બે દાડાની બાકી બે રાતો
આવને કરીયે પ્રેમ ભરી વાતો

હે તારે ભેળા થાવું હોઈ તો
આજનો દાડો કાલનો દાડો
પરમે તો પંખી ઉડી જાવાના

હે મળવું રે હોય તો
આજનો દાડો પછી કાલનો દાડો
પરમે તો પંખી ઉડી જાવાના

હો મારા વાળા એક દાડો રહી નથી શકતા
એ લોકો આજે રિહાઇને ફરતા
હો પૈણી ગાયા તોય પ્રેમ તને કરતા
મનની વાતો મનમાં રહેશે
કેમ નથી મળતા

હો નક્કી થઇ જ્યું છે હાહરે જવાનું
બે ચાર મહિના વગર વળતુ નો થવાના
નક્કી થઇ જ્યું છે હાહરે જવાનું
બે ચાર મહિના વગર વળતુ નો થવાના

હે કોઈ પુછવું હોઈ તો
આજનો દાડો કાલનો દાડો
પરમે તો પંખી ઉડી જાવાના

હા મળવું રે હોય તો
આજનો દાડો પછી કાલનો દાડો
પરમે તો પંખી ઉડી જાવાના

હો લવ થયો ત્યાં લગન નો થયા
કિસ્મત અમારા ફૂટી રે ગયા
હો વિવાહના વાયરા વહમા વઇ ગયા
મારો હાથ નો માજો એકલા રહી ગયા
હો ટોણ વય જ્યાંને મેણા રહી ગયા
તારી ભુલના લીધે બીજાના થઇ જ્યાં
ટોણ વય જ્યાંને મેણા રહી ગયા
તારી ભુલના લીધે બીજાના થઇ જ્યાં

હે  કોઈ કેવું  રે હોય તો
આજનો દાડો કાલનો દાડો
પરમે તો પંખી ઉડી જાવાના

હે મળવું રે હોય તો
આજનો દાડો કાલનો દાડો
પરમે તો પંખી ઉડી જાવાના
www.gujaratitracks.com
હે પરમે તો પંખી ઉડી જાવાના
અલ્યા પરમે તો પંખી ઉડી જાવાના
અલ્યા પરમે તો પંખી ઉડી જાવાના

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »