Jivu To Kem Jivu - Ashok Thakor
Singer : Ashok Thakor , Music : Hardik Rathod
Lyrics : Natvar Solanki , Lable : Royal Music
Singer : Ashok Thakor , Music : Hardik Rathod
Lyrics : Natvar Solanki , Lable : Royal Music
Jivu To Kem Jivu Lyrics in Gujarati
(જીવુ તો કેમ જીવુ લિરિક્સ ગુજરાતીમાં)
હવે કરૂ તું શું કરૂ
જીવુ તો કેમ જીવુ
હવે કરૂ તું શું કરૂ જીવુ તો કેમ જીવુ
કરૂ તું શું કરૂ જીવુ તો કેમ જીવુ
હવે કરૂ તું શું કરૂ જીવુ તો કેમ જીવુ
કરૂ તું શું કરૂ જીવુ તો કેમ જીવુ
મારો યારો હોમેં આબરૂ તે કાઢી
મારી થોડી તે ના લાજ જાનુ રાખી
જીવવું કોના સહારે
બેવફા મરવું તારે કારણે
દગાળી મરવું તારે કારણે
હવે કરૂ તું શું કરૂ જીવુ તો કેમ જીવુ
કરૂ તું શું કરૂ હવે જીવુ તો કેમ જીવુ
હો રોજ હવારે મને જોવા રે આવતી
આંખ ખુલે પેલા એનું મોઢું રે બતાવતી
હો રોજ હવારે મને જોવા રે આવતી
આંખ ખુલે પેલા એનું મોઢું રે બતાવતી
હો શું થયું અચાનક જાનુ મારી તુજને
મોઢું કેમ ફ્રરવે છે તું મને જોઈને
હો મને જોઈ કેમ અજાણ બને છે
શું ગુનો મારાથી થયો છે એ
જીવવું કોના સહારે
બેવફા મરવું તારે કારણે
અરે મરવું તારે કારણે
હવે કરૂ તું શું કરૂ જીવુ તો કેમ જીવુ
કરૂ તું શું કરૂ જીવવુ તો કેમ જીવુ
હો નથી કોઈ ભુલ મારી મજબૂરી છે શું તારી
કઈ દેને શું કામ ફરેવે પાછળ તારી
હો નથી કોઈ ભુલ મારી મજબૂરી છે શું તારી
કઈ દેને શું કામ ફરેવે પાછળ તારી
હો બહુ રડાવે છે ભગવાન મુજને
મરી જવું છે હવે આ બધું છોડીને
હો જો ન પ્રેમ કર્યો હોતો જો એને
લોઈના લારા ના પડતો હોઈ આજે એ
જીવવું કોના સહારે
અરે રે મરવું તારે કારણે
www.gujaratitracks.com
અલી મરવું તારે કારણે
હવે કરૂ તું શું કરૂ જીવુ તો કેમ જીવુ
કરૂ તું શું કરૂ જીવવુ તો કેમ જીવુ
નથી મરવું તારે કારણે
હો નથી મરવું તારે કારણે
જીવુ તો કેમ જીવુ
હવે કરૂ તું શું કરૂ જીવુ તો કેમ જીવુ
કરૂ તું શું કરૂ જીવુ તો કેમ જીવુ
હવે કરૂ તું શું કરૂ જીવુ તો કેમ જીવુ
કરૂ તું શું કરૂ જીવુ તો કેમ જીવુ
મારો યારો હોમેં આબરૂ તે કાઢી
મારી થોડી તે ના લાજ જાનુ રાખી
જીવવું કોના સહારે
બેવફા મરવું તારે કારણે
દગાળી મરવું તારે કારણે
હવે કરૂ તું શું કરૂ જીવુ તો કેમ જીવુ
કરૂ તું શું કરૂ હવે જીવુ તો કેમ જીવુ
હો રોજ હવારે મને જોવા રે આવતી
આંખ ખુલે પેલા એનું મોઢું રે બતાવતી
હો રોજ હવારે મને જોવા રે આવતી
આંખ ખુલે પેલા એનું મોઢું રે બતાવતી
હો શું થયું અચાનક જાનુ મારી તુજને
મોઢું કેમ ફ્રરવે છે તું મને જોઈને
હો મને જોઈ કેમ અજાણ બને છે
શું ગુનો મારાથી થયો છે એ
જીવવું કોના સહારે
બેવફા મરવું તારે કારણે
અરે મરવું તારે કારણે
હવે કરૂ તું શું કરૂ જીવુ તો કેમ જીવુ
કરૂ તું શું કરૂ જીવવુ તો કેમ જીવુ
હો નથી કોઈ ભુલ મારી મજબૂરી છે શું તારી
કઈ દેને શું કામ ફરેવે પાછળ તારી
હો નથી કોઈ ભુલ મારી મજબૂરી છે શું તારી
કઈ દેને શું કામ ફરેવે પાછળ તારી
હો બહુ રડાવે છે ભગવાન મુજને
મરી જવું છે હવે આ બધું છોડીને
હો જો ન પ્રેમ કર્યો હોતો જો એને
લોઈના લારા ના પડતો હોઈ આજે એ
જીવવું કોના સહારે
અરે રે મરવું તારે કારણે
www.gujaratitracks.com
અલી મરવું તારે કારણે
હવે કરૂ તું શું કરૂ જીવુ તો કેમ જીવુ
કરૂ તું શું કરૂ જીવવુ તો કેમ જીવુ
નથી મરવું તારે કારણે
હો નથી મરવું તારે કારણે
ConversionConversion EmoticonEmoticon