Govind Na Gun Lyrics in Gujarati

Govind Na Gun - Kishan Raval
Singer :- Kishan Raval , Lyrics:- Treditional
Additional Lyrics :- Manoj Prajapati( Mann )
Music :- Vishal Modi, Vivek Rao, Utpal Barot ( Sur Production)
Label :- Kishan Raval
 
Govind Na Gun Lyrics in Gujarati
(ગોવિંદ ના ગુણ લિરિક્સ ગુજરાતીમાં)
 
હેજી એવા
હેજી એવા
હેજી એવા ગુણ તો ગોવિંદ ના ગવાણા
હેજી એવા ગુણ તો ગોવિંદ ના ગવાણા
કે નાથ તમે તુલસી ના પાંદડે તોલાણા
કે નાથ તમે તુલસી ના પાંદડે તોલાણા
હેજી એવા ગુણ તો ગોવિંદ માં ગવાણા
હેજી એવા ગુણ તો ગોવિંદ માં ગવાણા
હે નાથ તમે તુલસી ના પાંદડે તોલાણા
હે નાથ તમે તુલસી ના પાંદડે તોલાણા

હો હો જગ જાણે છે કહાની
હો હો મીરા તો શ્યામ દીવાની
સોના ની નગરી ને દ્વારિકા ના નાથ રે
શ્યામ ગોપાલ ગિરધારી
હો શ્યામ ગોપાલ ગિરધારી
સુનુ સુનુ લાગે એના મન નું વૃર્દાવન
નામ તારે કર્યું આખું જીવન

હે જી એવા
હે જી એવા ગુણ તો ગોવિંદ ના ગવાણા
કે નાથ તમે તુલસી ને પાંદડે તોલાણા
કે નાથ તમે તુલસી ને પાંદડે તોલાણા
કે નાથ તમે તુલસી ને પાંદડે તોલાણા
કે નાથ તમે તુલસી ના પાંદડે તોલાણા  

 

Latest Gujarati Songs Lyrics Gujarati Love Song Lyrics
Lokgeet Lyrics Navratri Garba Lyrics
Gujarati Movie Song Lyrics Gujarati Bhajan Lyrics
Gujarati Gazals Gujarati Fatana
Gujarati Lagna Geet lyrics Gujarati Aarti Lyrics
Previous
Next Post »