Tane Hu Yaad Aavish Lyrics in Gujarati

Tane Hu Yaad Aavish - Ashok Thakor
Singer : Ashok Thakor , Music : Hardik Rathod
Lyrics : Chintan Thakor , Label : Ashok Thakor Official
 
Tane Hu Yaad Aavish Lyrics in Gujarati
(તને હુ યાદ આવીશ લિરિક્સ ગુજરાતીમાં)
 
તને હુ યાદ આવીશ
તને હુ યાદ આવીશ
ભલે તું મુજને ભુલવાની કસમ લે
ભલે તું મુજને ભુલવાની કસમ લે
પણ મુજથી દૂર રહીને કસમને તું યાદ કરીશ ત્યારે
તને હુ યાદ આવીશ
તને હુ યાદ આવીશ
હો મારા દિલને ખબર છે તું મારી વફાને નઈ સમજી શકે
મારા દિલને ખબર છે તું મારી વફાને નઈ સમજી શકે
ભલે તું મુજથી રૂઠવાની કસમ લે
ભલે તું મુજથી રૂઠવાની કસમ લે
પણ મુજથી દૂર રહીને કસમને તું યાદ કરીશ ત્યારે
તને હુ યાદ આવીશ
તને હુ યાદ આવીશ
તને હુ યાદ આવીશ
તને હુ યાદ આવીશ

હો મને ખબર છે કે મુજને આ તારો સાથ નઈ મળે
આરે જીવનમાં
ઓરે યાર તુજથી દૂર ચાલ્યા જઈશું
સદાને માટે
યાદો ભરી દિલમાં
ભલે તું મુજને ભુલવાની કસમ લે
ભલે તું મુજને ભુલવાની કસમ લે
તારા હસ્તા જીવનમાં મારૂ નામ સાંભળીસ ત્યારે  
તને હુ યાદ આવીશ
તને હુ યાદ આવીશ
તને હુ યાદ આવીશ
તને હુ યાદ આવીશ
તને હુ યાદ આવીશ
તને હુ યાદ આવીશ
તને હુ યાદ આવીશ
તને હુ યાદ આવીશ

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »