Tari Duniya Ma Khus Raheje Tu - Vikram thakor
Singer - Vikram Thakor
Lyrics - Hitesh Sobhasan
Music - Mayur Nadiya
Label - Krehan Digital
Singer - Vikram Thakor
Lyrics - Hitesh Sobhasan
Music - Mayur Nadiya
Label - Krehan Digital
Tari Duniya Ma Khus Raheje Tu Lyrics in Gujarati
દિલ ના માર્યા પ્રેમ મા હાર્યા
દિલ ના માર્યા પ્રેમ મા હાર્યા
હાલ કોને કેવા ફરું હું
તારી દુનિયા મા ખુશ રહેજે તું
દિલ ના માર્યા પ્રેમ મા હાર્યા
હાલ કોને કેવા ફરું હું
તારી દુનિયા મા ખુશ રહેજે તું
ઘર ની આ વાતો ઘર માં હું રાખું
બાર કોને કહ્યા કરું હું
ઘર ની આ વાતો ઘર માં હું રાખું
બાર કોને કહ્યા કરું હું
તારી દુનિયા મા ખુશ રહેજે તું
દિલ ના માર્યા પ્રેમ મા હાર્યા
હાલ કોને કેવા ફરું હું
તારી દુનિયા મા ખુશ રહેજે તું
તારી દુનિયા મા ખુશ રહેજે તું
હમજું રે હાત તો એને હમજાવતો
ના હમજ ને છું હમજાવવું
ફર્ક પડે તો બે બોલ કેતો
કામ આ એની ગજા બાર નું
છોડી દીધું બધું એની ફિકર કરવાનું
મારા માટે જીવતો રહું હું
છોડી દીધું બધું એની ફિકર કરવાનું
મારા માટે જીવતો રહું હું
તારી દુનિયા મા ખુશ રહેજે તું
દિલ ના માર્યા પ્રેમ મા હાર્યા
હાલ કોને કેવા ફરું હું
તારી દુનિયા મા ખુશ રહેજે તું
તારી દુનિયા મા ખુશ રહેજે તું
છું નથી દીધું તને દિલ રડે પૂછતાં
તારી હા મા હા ભરતા
શરમ જો હોત્ત તો તને
આંસુ મારા લૂછતાં
બીજા હારે આમ ના ફરતા
જોયું ના હોયે જેને
કોઈ દી સુખ આવું
એને લાચાર કહું હું
જોયું ના હોય જેને
કોઈ દી સુખ આવું
એને લાચાર કહું હું
તારી દુનિયા મા ખુશ રહેજે તું
દિલ ના માર્યા પ્રેમ મા હાર્યા
હાલ કોને કેવા ફરું હું
તારી દુનિયા મા ખુશ રહેજે તું
તારી દુનિયા મા ખુશ રહેજે તું
દિલ ના માર્યા પ્રેમ મા હાર્યા
હાલ કોને કેવા ફરું હું
તારી દુનિયા મા ખુશ રહેજે તું
દિલ ના માર્યા પ્રેમ મા હાર્યા
હાલ કોને કેવા ફરું હું
તારી દુનિયા મા ખુશ રહેજે તું
ઘર ની આ વાતો ઘર માં હું રાખું
બાર કોને કહ્યા કરું હું
ઘર ની આ વાતો ઘર માં હું રાખું
બાર કોને કહ્યા કરું હું
તારી દુનિયા મા ખુશ રહેજે તું
દિલ ના માર્યા પ્રેમ મા હાર્યા
હાલ કોને કેવા ફરું હું
તારી દુનિયા મા ખુશ રહેજે તું
તારી દુનિયા મા ખુશ રહેજે તું
હમજું રે હાત તો એને હમજાવતો
ના હમજ ને છું હમજાવવું
ફર્ક પડે તો બે બોલ કેતો
કામ આ એની ગજા બાર નું
છોડી દીધું બધું એની ફિકર કરવાનું
મારા માટે જીવતો રહું હું
છોડી દીધું બધું એની ફિકર કરવાનું
મારા માટે જીવતો રહું હું
તારી દુનિયા મા ખુશ રહેજે તું
દિલ ના માર્યા પ્રેમ મા હાર્યા
હાલ કોને કેવા ફરું હું
તારી દુનિયા મા ખુશ રહેજે તું
તારી દુનિયા મા ખુશ રહેજે તું
છું નથી દીધું તને દિલ રડે પૂછતાં
તારી હા મા હા ભરતા
શરમ જો હોત્ત તો તને
આંસુ મારા લૂછતાં
બીજા હારે આમ ના ફરતા
જોયું ના હોયે જેને
કોઈ દી સુખ આવું
એને લાચાર કહું હું
જોયું ના હોય જેને
કોઈ દી સુખ આવું
એને લાચાર કહું હું
તારી દુનિયા મા ખુશ રહેજે તું
દિલ ના માર્યા પ્રેમ મા હાર્યા
હાલ કોને કેવા ફરું હું
તારી દુનિયા મા ખુશ રહેજે તું
તારી દુનિયા મા ખુશ રહેજે તું
ConversionConversion EmoticonEmoticon