Kon Halave Limdi - Manoj Dave - Sachi
Singer : Manoj Dave - Sachi
Music : Gaurang Vyas
Label : Sur Sagar Music
Singer : Manoj Dave - Sachi
Music : Gaurang Vyas
Label : Sur Sagar Music
Kon Halave Limdi Lyrics in Gujarati
કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી
ભાઇની બેની લાડકીને ભઇલો ઝુલાવે ડાળખી…
કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી
ભાઇની બેની લાડકીને ભઇલો ઝુલાવે ડાળખી…
હે લીંબડીની આજ ડાળ ઝુલાવે, લીંબોળી ઝોલા ખાય,
હે લીંબડીની આજ ડાળ ઝુલાવે, લીંબોળી ઝોલા ખાય,
હીંચકો નાનો બેનનો એવો, આમ ઝુલણ્યો જાય,
લીંલુડી લીંબડી હેઠે, બેનીબા હિંચકે હીંચે……
લીંલુડી લીંબડી હેઠે, બેનીબા હિંચકે હીંચે……
કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી
ભાઇની બેની લાડકીને ભઇલો ઝુલાવે
બેનડી જુલે …ભઇલો ઝુલાવે ડાળખી...
હે પંખીડા, પંખીડા, હે ઓરા આવો હે પંખીડા,
બેની મારી હીંચકે હીંચે, ડાળીઓ તું ઝુલાવ,
પંખીડા ડાળીએ બેસો, પોપટજી પ્રેમથી હીંચો
પંખીડા ડાળીએ બેસો, પોપટજી પ્રેમથી હીંચો
કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી
ભાઇની બેની લાડકીને ભઇલો ઝુલાવે
બેનડી જુલે …ભઇલો ઝુલાવે ડાળખી...
હે આજ હીંચોડુ બેનડી, તારા હેત કહ્યા ના જાય
હે આજ હીંચોડુ બેનડી, તારા હેત કહ્યા ના જાય
મીઠડો વાયુ આજ બેની તારા હીંચકે બેસી જાય
કોયલ ને મોરલા બોલે, બેની નો હીંચકો ડોલે
કોયલ ને મોરલા બોલે, બેની નો હીંચકો ડોલે
કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી
ભાઇની બેની લાડકીને ભઇલો ઝુલાવે
બેનડી જુલે …ભઇલો ઝુલાવે ડાળખી

ConversionConversion EmoticonEmoticon