Haan Re Daan Maange - Aditya Gadhvi
Singer : Aditya Gadhvi , Lyrics : Traditional
Music : Chintan Trivedi
Additional Lyrics : Aditya Gadhvi
Label : Aditya Gadhvi
Singer : Aditya Gadhvi , Lyrics : Traditional
Music : Chintan Trivedi
Additional Lyrics : Aditya Gadhvi
Label : Aditya Gadhvi
Haan Re Daan Maange Lyrics in Gujarati
| હાં રે દાણ માંગે લિરિક્સ ગુજરાતીમાં
હાં રે એને મુખડાની માયા લગાડી
હાં રે એને વેરણ વાંહળી વગાડી
હાં રે એને મુખડાની માયા લગાડી
હાં રે એને વેરણ વાંહળી વગાડી
એને ભુલાવ્યા છે ભાનસાણ
હાં રે દાણ માંગે કાનુડો દાન માંગે
હાં રે દાણ માંગે કાનુડો દાન માંગે
હાં રે એની મોરલીમાં વેણુ રાસ વાગે કાનુડો દાન માંગે
હાં રે એની મોરલીમાં વેણુ રાસ વાગે કાનુડો દાન માંગે
હાં રે દાણ માંગે કાનુડો દાન માંગે
હાં રે દાણ માંગે કાનુડો દાન માંગે
કાન કિયા મલખનો તું રસિયો રે
કાન કિયા મલખનો તું રસિયો રે
હે મારા મનડામાં આવીને વસ્યો રે
મારા મનડામાં આવીને વસ્યો રે
કાન કિયા મલખનો તું રસિયો
રસિયો રસિયો રસિયો રસિયો
અરે કાન કિયા મલખનો તું રસિયો
હાં રે કાન કિયા મલખનો તું રસિયો
હાં રે મારા મનડામાં દલડામાં મનડામાં દલડામાં
મનડામાં આવીને વસ્યો કાનુડો દાન માંગે

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon