Jiv Chadhiyo Chakdole Lyrics in Gujarati | જીવ ચઢિયો ચકડોળે લિરિક્સ ગુજરાતીમાં

Jiv Chadhiyo Chakdole - Rakesh Barot
Singer : Rakesh Barot , Music : Mayur Nadia
Lyrics : Manu Rabari , Label- Saregama India Limited
 
Jiv Chadhiyo Chakdole Lyrics in Gujarati
| જીવ ચઢિયો ચકડોળે લિરિક્સ ગુજરાતીમાં 
 
હે એવી આડી રે ઉતરી ને હું ઓળખી ગયો
હે એવી આડી રે ઉતરી ને હું ઓળખી ગયો
જીવ ચઢ્યો રે ચકડોળે જોતો રહી ગયો

હે પાહે આવ્યો
અરે પાહે આવ્યો ને પોપડે આયા પૂર રે
મારા જીવ થી વહાલી
હારે મારા જીવ થી વહાલી
પરણ્યા ને હારે જોઈ પાટણ માં
હે એના પરણ્યા ને હારે જોઈ પાટણ માં

હે એવી આડી રે ઉતરી ને હું ઓળખી ગયો
મારો જીવ ચઢ્યો ચકડોળે રે જોતો રહી ગયો

હો ભેળા ભેળા ફરતા અમે લઈ હાથો માં હાથ
એ હાથો માં જોયા કોક બીજા ના હાથ
હો દુઃખ માં દાજ્યા કૂણા કાળજે પડી ભાત
ભેટો એનો કરવો નતો આજે મારા નાથ

હે બોલી ના શક્યો
બોલી ના શક્યો થઈ ગયો મજબૂર રે
મારા જીવ થી વહાલી
હો મારા જીવ થી વહાલી
પરણ્યા ને હારે જોઈ પાટણ માં
હો એના પરણ્યા ને હારે જોઈ પાટણ માં

હો એની મારી નજરો મળી પલળી આંખો ચાર
જૂના દાડા જવાની ના યાદ આવી ગયા યાર
હો મારા જેવી સાચવે એવો લાગ્યો તારો ભરથાર
ભીતરે ભરાઈ રહ્યો પણ માની લીધી મેં હાર

હે લોક ની લાજે
અરે લોક ની લાજે થઈ ગયો હું તો દૂર રે
મારા જીવ થી વહાલી
હારે મારા જીવ થી વહાલી
પરણ્યા ને હારે જોઈ પાટણ માં
હે એના પરણ્યા ને હારે જોઈ પાટણ માં

હે પાહે આવ્યો
પાહે આવ્યો ને પોપડે આયા પૂર રે
મારા જીવ થી વહાલી
હારે મારા જીવ થી વહાલી
પરણ્યા ને હારે જોઈ પાટણ માં
હે એના પરણ્યા ને હારે જોઈ પાટણ માં

હો એના પરણ્યા ને હારે જોઈ પાટણ માં
એના પરણ્યા ને હારે જોઈ પાટણ માં
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »